________________
गाथा-८१
અધ્યાત્મમત પરીક્ષા. ................४२७ 'इति'-6+२९ना समातिसूय छे. 'तथा च' - मने ते प्रभाशानन्य दुः५ सामानथी नाश पाछे से प्रभारी, सामा२ रेख આત્મતત્ત્વવાળાને કેવી રીતે દુઃખનો સંભવ હોય? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે – આત્મજ્ઞાન હોતે છતે, અજ્ઞાનજન્ય દુ:ખના ક્ષયમાં પણ વેદનીયકર્મના ઉદયજન્ય સુધાદિનો અવિલય હોવાથી તારી વાત બરાબર નથી.
ભાવાર્થ- અથથી પૂર્વપક્ષીને કહેવું છે કે કેવલીને કેવલજ્ઞાનને કારણે આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયેલ છે, તેથી આત્માના અજ્ઞાનથી થનાર દુઃખ કેવલીને હોઈ શકે નહિ. તેને ગ્રંથકાર કહે છે કે દુઃખ બે પ્રકારનું છે. પહેલા પ્રકારનું દુઃખ આત્માના અજ્ઞાનજન્ય છે અને તે આત્મજ્ઞાન થવાથી નાશ પામે છે; અને કેવલીને આત્માનો સાક્ષાત્કાર થયેલ હોવાથી અજ્ઞાનજન્ય દુઃખ સર્વથા નાશ પામે છે. તો પણ બીજા પ્રકારનું વેદનીયકર્મના ઉદયજન્ય સુધાદિ દુઃખ કેવલીને હોઈ શકે છે. એ પ્રકારના આશયથી ગાથામાં કહે છે
गाथा:- अन्नाणजं तु दुक्खं नाणावरणक्खएण खयमेइ ।
तत्तो सुहमकलंकिअकेवलनाणाऽपुहब्भूयं ॥९१॥ ( अज्ञानजं तु-दुःखं ज्ञानावरणक्षयेण क्षयमेति । ततः सुखमकलङ्कितकेवलज्ञानाऽपृथग्भूतम् ॥९१॥ ) ગાથાર્થ વળી અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ જ્ઞાનાવરણીયના ક્ષયથી ક્ષય પામે છે. તેથી અકલંકિત કેવળજ્ઞાનથી अपृथभूत सु५ थाय छे.
टी:- यः खलु ज्ञानावरणोदयपारवश्यादात्मनः सूक्ष्मार्थाऽनालोचनादिजन्यः खेदो यश्चातस्मिंस्तद्वद्ध्या प्रत्यर्थपरिणामात् स खलु तद्विलयादेव विलीयमानः स्वभावप्रतिघाताभावादनाकुलत्वाच्च चित्रभित्तिस्थानीयं स्वत एव सकलज्ञेयाकारपरिणामरूपं केवलज्ञानलक्षणं सुखमादधातु, सकलदुःखक्षये तु कि प्रमाणम्? न हि तस्य दृशिज्ञप्तिस्वभावाप्रतिघातेऽप्यव्याबाधस्वभावाप्रतिघातो नाम, सर्वानिष्टनाशसर्वाभीष्टलाभौ त्वसिद्धावेव, सिद्धावस्थायामेव तत्संभवात्। एतेनेदं व्याख्यातम्
१ 'जादं सयं समत्तं नाणमणंतत्थवित्थडं विमलं ।
रहिदं हु उग्गहादिहि सुहं ति एगंतियं भणियं ॥ (प्रवचनसार १/५९) २ जं केवलं ति नाणं तं सोक्खं परिणमं च सो चेव ।
खेदो तस्स ण भणिदो जम्हा घादी खयं जादा ॥ (प्रवचनसार १/६०) ३ नाणं अत्यंतगदं लोगालोगेसु वित्थडा दिट्ठी ।
णट्ठमणिटुं सव्वं इटुं पुण जंतु तं लद्धं ॥ ति (प्रवचनसार १/६१) ॥११॥ १. . जातं स्वयं समस्तं ज्ञानमनन्तार्थविस्तृतं विमलम् । रहितं त्ववग्रहादिभिः सुखमित्येकान्तिकं भणितम् ॥ २. यत्केवलमिति ज्ञानं तत्सौख्यं परिणामश्च स चैव । खेदस्तस्य न भणितो यस्माद्धातीनि क्षयं जातानि ।। ३. ज्ञानमन्तिगतं लोकालोकेषु विस्तृता दृष्टिः । नष्टमनिष्टं सर्वमिष्टं पुनर्यद्धि तल्लब्धम् ॥