________________
૪૨૬ ................ અધ્યાત્મમત પરીક્ષા............ ગાથા -૦-૯૧ આથી જ નવું કર્મ બંધાતું નથી. અને આ પ્રમાણે વિપાકકાળની પ્રાપ્તિ જ ભોગ આવો અર્થ પૂર્વપક્ષી કરે તો, કેવલીમાં પણ રાગાદિ રહિત શાતા-અશાતાનો ઉદય માનવામાં કોઈ દોષ પ્રાપ્ત થાય નહિ એમ ગ્રંથકાર કહે છે.
ટીકા-ટ્રેિન ન હોત તો જોજે નામ, વેરવત મોહાવિનામાવ:' કૃતિ પરાતમ, મધુમદિभोगवदुपपत्तेः, न च तत्संवेदनमनुकूलत्वाद्यविषयकमपि मोहव्याप्तम्॥१०॥
ટીકાઈ - પન' - આનાથી અર્થાત્ પૂર્વમાં કહ્યું કે અપ્રમત્ત યતિઓને વિપાકકાળની પ્રાપ્તિ જ ભોગ છે, તેમ કેવલીઓને પણ વિપાકકાળની પ્રાપ્તિરૂપ શાતા-અશાતાનો ભોગ સંગત છે આનાથી, અસંવેદનવાળાને ભોગ નથી અને સંવેદન કરનારને (તે ભોગ) મોહની સાથે અવિનાભાવરૂપ છે, આ પ્રમાણે કથન પરાસ્ત જાણવું. તેમાં હેતુ કહે છે‘માયુઃ'-આયુષ્યકર્માદિના ભોગની જેમ ઉપપત્તિ છે. અને તેની પુષ્ટિ કરતાં કહે છે કે, અનુકૂળત્યાદિ અવિષયક પણ તત્સવેદન=સુખદુઃખનું સંવેદન, મોહ સાથે વ્યાપ્ત નથી.IN દર મતિયત:' પ્રયોગમાં કર્તુઅર્થક ષષ્ઠી છે તેનો અર્થ સંવેદન નહિ કરનાર એ પ્રમાણે કરવો.
ભાવાર્થ:- “જે સુખદુ:ખનું સંવેદન ન થતું હોય તેને ભોગ કહેવાય નહિ, અને જે સુખદુઃખનું સંવેદન થતું હોય તે મોહની સાથે અવિનાભાવી છે, તેથી કેવલીને સુખદુઃખનું સંવેદન નથી; પરંતુ દશ્વરજુ જેવું તેમનું વેદનીયકર્મ છે માટે તેમને વેદનીયકર્મકૃત કોઇ વેદન નથી,' એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે એ વાત પરાસ્ત જાણવી. કેમ કે વિપાકકાળની પ્રાપ્તિ જ ભોગ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું, એનાથી એ પ્રાપ્ત થયું કે, અપ્રમત્ત યતિઓને જેમ વેદનીયકર્મના વિપાકકાળની પ્રાપ્તિ એ જ ભોગ છે, આથી જ મોહ વગર પણ કર્મના વિપાકને તેઓ અનુભવે છે. તે જ રીતે કેવલી પણ મોહ વગર વિપાકકાળને પ્રાપ્ત એવા વેદનીયકર્મનો અનુભવ કરે છે. અને તેને જ દઢ કરવા માટે ગ્રંથકાર કહે છે કે, જેમ કેવલી આયુષ્યકર્માદિનો ભોગ કરે છે છતાં તેમને મોહ નથી, તેમ મોહ વગર જ વેદનીયકર્મનો પણ ભોગ કરે છે. અને મોહ વગર સુખદુઃખનો સંભવ કેમ છે તે બતાવવા માટે જ કહે છે કે, અનુકૂળત્યાદિ અવિષયક એવું સુખદુઃખનું સંવેદન મોહની સાથે વાત નથી, પરંતુ અનુકૂળત્યાદિ બુદ્ધિવાળું જ વેદન મોહ સાથે વ્યાપ્ત છે.II૯૦ના
અવતરણિકા - અથાણાનગચં સુમાત્મજ્ઞાનાલ્ફિી, ''आत्माज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते' इति, तथा च साक्षात्कृतात्मतत्त्वानां कथं दुःखसंभवः? इति चेत्? न, आत्मज्ञाने सत्यज्ञानजन्यदुःखक्षयेऽपि वेदनीयोदयजन्यक्षुदाद्यविलयादित्याशयवानाह
અવતરણિકાર્ય - અથ'થી પૂર્વપક્ષી કહે છે કે, અજ્ઞાનજન્ય દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. ‘તલુજી'થી સાક્ષી આપે છે- “આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે.” १. योगशास्त्र-४-३ अस्योत्तरार्ध:- तपसाप्यात्मविज्ञानहीनैच्छेत्तुं न शक्यते ।