________________
ગાથા : ૮૯૯૦. ...... અધ્યાત્મમત પરીક્ષા................. ૪૨૩ સુખાદિનો સાક્ષાત્કાર થાય છે, પણ અનુકૂળત્યાદિનું અપ્રતિસંધાન હોય ત્યારે પણ સુખાદિનો સાક્ષાત્કાર થાય
ભાવાર્થ - અપ્રમત્ત યતિઓને સુખમાં અનુકૂળત્વનું પ્રતિસંધાન થતું નથી અને દુઃખમાં પ્રતિકૂળત્વનું પ્રતિસંધાન થતું નથી, તો પણ સુખનું વેદના અને દુઃખનું વેદન વિલક્ષણરૂપે તેઓને સાક્ષાત્ થાય છે; તેથી તે વિલક્ષણ અનુભવસાક્ષિક એવી સુખદુઃખમાં જાતિ રહેલી છે. તેથી તેવી વિલક્ષણ જાતિગર્ભ જ સુખદુઃખનું લક્ષણ છે. કહેવાનો ભાવ એ છે કે, દુઃખ કરતાં વિલક્ષણ અનુભવવાળી જાતિ જેમાં છે તે સુખ છે અને સુખ કરતાં વિલક્ષણ અનુભવવાળી જાતિ જેમાં છે તે દુઃખ છે, એથી આ લક્ષણ સંસારીજીવોના સુખદુઃખમાં પણ ઘટશે અને અપ્રમત્ત મુનિઓના સુખદુઃખમાં પણ ઘટશે.
ટકા સ્લેન નિષધ વિષયત્વનિ પધવવિષયનક્ષયોfપતલુહ:ોરપંખો તૂષાमिति परास्तम्॥८९॥
ટકાઈ - પન' - આનાથી=‘અનુવૃત્ત થી મચે સુધી જે કથન કર્યું એનાથી, તત્ સુખદુઃખમાં=કેવલીના સુખદુઃખમાં, નિરુપાંધિક ઈચ્છાવિષયત્વ અને નિરુપાધિક ષવિષયત્વ આ બન્ને પ્રકારનાં લક્ષણોનો અસંભવ છે, એ પ્રકારનું દૂષણ પૂર્વપક્ષી આપે છે એ પરાસ્ત જાણવું Icલા દ પર તિ પરાસ્તમ' એ પ્રમાણે અન્વય છે. ભાવાર્થ :- સુખનું લક્ષણ નિયાધિક ઇચ્છાવિષયત્વ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, સુખ એ જીવને અન્ય ઇચ્છાને અનાધીન એવી ઇચ્છાના વિષયરૂપ છે, તેથી સુખમાં નિરુપાધિક ઇચ્છાવિષયત્વ છે. જેની ઇચ્છા અન્ય ઇચ્છાને આધીને હોય તે ઔપાધિક ઇચ્છાનો વિષય કહેવાય; જેમ ધનની ઇચ્છા ભોગની ઇચ્છાને આધીન છે તેથી તેમાં
પાધિક ઈચ્છાવિષયત્વ છે, જ્યારે સુખની ઇચ્છા અન્ય કોઈ ઇચ્છાને આધીન નથી, તેથી સુખમાં નિરુપાધિક ઇચ્છાવિષયત્વ છે; અને તે રીતે દુઃખમાં નિરુપાધિક દ્રષવિષયત્વછે. કેવલીના સુખદુ:ખમાં આ બંને પણ લક્ષણોનો અસંભવ પ્રાપ્ત થાય છે. તેથી અસંભવરૂપ દૂષણ હોવાના કારણે કેવલીમાં શાતા-અશાતા નથી એમ માનવું ઉચિત છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. અને કેવલીમાં તેનો અસંભવ એટલા માટે છે કે કેવલીને કોઈ જતની ઇચ્છા કે દ્વેષ નથી, માટે કેવલીના સુખદુઃખમાં નિરુપાધિક ઈચ્છાવિષયત્વ કે નિરુપાધિક ષવિષયત્વ ઘટી શકે નહિ. અને આ દૂષણ પૂર્વમાં કહ્યું કે અનુકૂળવેદનીય સુખ અને પ્રતિકૂળવેદનીય દુઃખ એ લક્ષણ નથી, પણ ઉપલક્ષણ છે; એમ કહેવાથી પરાસ્ત થઈ જાય છે. કેમ કે જેમ અનુકૂળવેદનીય સુખ અને પ્રતિકૂળવેદનીય દુખ એ ઉપલક્ષણ છે, તેમ નિરુપાધિક ઈચ્છાવિષય એ સુખ અને નિરુપાધિક ષવિષય એ દુઃખ એ પણ ઉપલક્ષણ છે, પણ લક્ષણ નથી; જ્યારે લક્ષણ તો પૂર્વમાં બતાવેલ બે પ્રકારનાં જ છે.Icell અવતરણિકા - ગત વર-મધુવસુલુલ્લા માવ:, સર વર્ષવચહેિિતન વત્રિનાં तत्संभव' इत्यपि परास्तमित्याह