________________
ગાથા ૮૮ . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા..
• . . . . . . .૪૧૫ ઉત્થાન :- પૂર્વમાં કહ્યું કે પૂર્વપક્ષીનું કથન અસત્ છે. તે અસત્ કેમ છે તેને સાત વિકલ્પ દ્વારા “તથાદિથી બતાવે
ટીકાઃ- તથાદિ- ઉિં તર્ યતિતુલ્યત્વે યાતિરવિન્દ્ર વા, તકવિપyલવન્દ્ર વા, સ્વાર્થનનને तत्सहभूतत्वं वा, स्वापनेयसजातीयापनायकत्वं वा, स्वकार्यैकमूर्तिककार्यकत्वं वा, दोषोत्पादकत्वं વાચતા?
ટીકાર્ય :- “તથાદિ' - તે આ પ્રમાણે – શું તે ઘાતતુલ્યપણું (૧) ઘાતીરસવત્ત્વ છે? અથવા (૨) તદ્રવિપાકપ્રદર્શિત્વ છે? કે (૩) સ્વકાર્યજનનમાં તત્સાહભૂતત્વ છે? કે (૪) સ્વાપનેય સજાતીય અપનાયકત્વ છે? કે (૫) સ્વકાર્ય એકમૂર્તિકકાર્યકત્વ છે? કે (૬) દોષોત્પાદકત્વ છે કે (૭) અન્ય છે?
ટીકા નાઘ, સિદ્ધા
ટીકાર્ય - નાદા:' - પ્રથમ વિકલ્પ ઘાતીતુલ્યપણું ઘાતીરસવત્ત્વ છે એમ કહ્યું તે બરાબર નથી, કેમ કે અસિદ્ધિ
ભાવાર્થ :- અહીં સાત વિકલ્પોથી અઘાતી પ્રકૃતિ ઘાતીતુલ્ય નથી તે બતાવવા માટે સૌ પ્રથમ ઘાતતુલ્યનો અર્થ ઘાતીરસવત્ત્વ કર્યો. એનાથી એ પ્રાપ્ત થાય કે અઘાતી પ્રકૃતિ પણ ઘાતીના રસવાળી છે માટે ઘાતી તુલ્ય જ છે.પરંતુ તેમ નથી. તેથી ગ્રંથકાર કહે છે કે પ્રથમ વિકલ્પ અસિદ્ધ છે. કેમ કે અઘાતી એવું વેદનીયકર્મઘાતીરસવાળું છે તેમ માની શકાય નહીં, જો ઘાતીરસવાળું માનીએ તો તેને ઘાતી પ્રકૃતિ જ કહેવી પડે.
| ટીકા - પ્રિતીય, યાતિર્માન્તરપ્રતાનામપિ તાત્વત, હિ- 'પતિચો દિ પ્રવૃતયઃ सर्वदेशघातिनीभिः सह वेद्यमानास्तद्रसविपाकं प्रदर्शयन्ति न तु सर्वदा स्वरसविपाकदर्शनेपि ता अपेक्षन्ते' इति।
ટીકાર્ય - રક્રિતીય:' - બીજો વિકલ્પ ઘાતતુલ્યત્વ તદ્રવિપાકપ્રદર્શકત્વ છે તે બરાબર નથી. તેમાં હેતુ કહે છે- અઘાતી કર્માતરપ્રકૃતિનું પણ તાદશપણું છે. જે કારણથી કહેવાયું છે – અઘાતી પ્રકૃતિઓ સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિઓ સાથે વેદાતી તદ્રસવિપાકને ઘાતીના રસવિપાકને દેખાડે છે, પરંતુ સ્વરવિપાકદર્શનમાં પણ તેઓ =અપાતી પ્રકૃતિઓ, સર્વદા ક્યારે પણ ઘાતી પ્રકૃતિઓની અપેક્ષા રાખતી નથી. તિ' શબ્દ ઉદ્ધરણના કથનની સમાપ્તિસૂચક છે.
ભાવાર્થ જ્યારે પ્રથમ વિકલ્પ સંગત ન થાય ત્યારે તેનો પરિષ્કાર કરીને બીજો વિકલ્પ બતાવવામાં આવે, તેથી બીજા વિકલ્પમાં અપાતી પ્રકૃતિ ઘાતીરસવાળી નહિ હોવા છતાં ઘાતીરસના વિપાકને દેખાડનાર છે તેમ બતાવ્યું. તે બરાબર નથી; એમ કહીને એ કહેવું છે કે, અઘાતી અન્યપ્રકૃતિ પણ મોહના સાન્નિધ્યમાં ઘાતીરસના વિપાકને