________________
૪૧૦. . . .
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૮૬-૮૭
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
અવતરણિકા - તતો પદ્ધતિ તલાદ
અવતરિણકાર્થઃ- “તત =તેનાથી અર્થાત પૂર્વે ગાથા ૮૫માં કહ્યું કે આહારચિંતનના ઉદ્ભવથી આહારસંજ્ઞાને પામીને મૂઢોને ઈષ્ટના અલાભથી આર્તધ્યાન વધે છે તેનાથી, જે થાય છે તે કહે છે
ગાથા -
तत्तो माणसदुक्खं लहइ जिओ कंदणाइ कुव्वंतो ।
लद्धं इट्ठविसयं रईइ चिंतेइ अविओगं ॥८६॥ ( ततो मानसदुःखं लभते जीवः क्रन्दनादि कुर्वन् । लब्ध्वापीष्टविषयं रत्या चिन्तयत्यवियोगम् ॥८६॥ )
ગાથાર્થ -“તત 'ઋતેનાથી અર્થાતુ ગાથા-૮૫માં કહ્યું કે આહારચિંતનના ઉદ્ભવથી આહાર સંજ્ઞાને પામીને મૂઢોને ઈષ્ટના અલાભથી આર્તધ્યાન વધે છે તેનાથી, જીવ કદનાદિ કરતો માનસદુઃખને પામે છે, તેમજ) ઇષ્ટ વિષયને પામીને રતિ વડે અવિયોગને ચિંતવે છે.
ટીકા-તત પુનરાગૈનિર્જુનનો નાવિન નીવો નવત્ત ક્ષત્રીયોમવંનાનિजमेवोपतापमपि त्वरतिमोहोदयप्रभवमपि गाढचित्तोपतापमाप्नोति जीवः। कश्चित्तु तथाविधादृष्टवशादिष्टमुपलभतेऽपि न तु रतिमोहोदयप्रभवतदवियोगाध्यवसानरूपातध्यानाद्विश्राम्यति, इति न मोहभाजां कदाचिदपि पारमार्थिकं सुखम्॥८६॥
ટીકાર્ય - “તતઃ'ઋતેનાથી અર્થાત ગાથા-૮૫માં કહ્યું કે આહારચિંતનના ઉદ્ભવથી આહારસંજ્ઞાને પામીને મૂઢોને ઈષ્ટના અલાભથી આર્તધ્યાન વધે છે તેનાથી, વળી આર્તધ્યાનના એક લિંગરૂપએક ચિહ્નરૂપ, કંદનરોદનાદિને કરતો જીવ કેવલ સુધાવેદનીયના ઉદયથી થયેલ જઠરાગ્નિજન્ય જ ઉપતાપને પામતો નથી, પરંતુ અરતિમોહોદયથી થયેલ ગાઢ ચિત્તના ઉપતાપને પણ પામે છે.
વળી ક્યારેક તથાવિધ અદષ્ટના વશથી (ઈષ્ટવિષયને) પામે પણ છે, પરંતુ રતિમોહોદયથી થયેલ તેના =ઈષ્ટવિષયના, અવિયોગના અધ્યવસાનરૂપ આર્તધ્યાનથી વિશ્રામ પામતો નથી; એથી કરીને મોહમૂઢ જીવોને
ક્યારે પણ પારમાર્થિક સુખ હોતું નથી.I૮૬ll દ, ‘પારમાર્થિક સુખથી અહીં ઉપશમભાવનું સુખ પ્રહણ કરવાનું છે અને મોહથી પરવશ જીવોને પારમાર્થિક સુખ હોતું નથી.
અવતરણિકા -યસ્થ પુનઃ સોનમોહોપક્ષિયાદેવ સાક્ષાવાત્મસાક્ષાત્કાર: સમુતિ, સમુત્યેવ તી तदुपक्षयजन्यमेकान्तकान्तमत्यन्तोपरतसकलविकल्पकल्लेलजालं सातसंवेदनं, नतु विरमते वेदनीयोदयप्रभवं क्षुधादिकमपीत्याह