________________
૪૦. .
.. અધ્યાત્મમત પરીક્ષા.
ગાથા - ૮૨-૮૩ ભગવાનની એક આજ્ઞામાત્રથી જેઓ આહારમાં પ્રવૃત્તિ કરે છે તેઓને આહાર પ્રત્યે કે સુધાશમન પ્રત્યે અભિલાષા નથી, પરંતુ સંયમવૃદ્ધિની જ અભિલાષા છે, અને સંયમવૃદ્ધિના ઉપાયમાં પ્રવૃત્તિ કરવારૂપ અભિલાષાથી જ આહારમાં તેમની પ્રવૃત્તિ છે. માટે આહારસંજ્ઞા વિના કવલાહારનો સંભવ છે તે રીતની યુક્તિથી પરપક્ષનેત્રદિગંબરને, પણ કથન કરી શકાય, માટે કોઈ દોષ નથી. કહેવાનો ભાવ એ છે કે, દિગંબરમત પ્રમાણે લોમાહાર આહારસંજ્ઞા વિના સંભવે છે, તેથી તે દષ્ટાંત પૂર્વપક્ષને માન્ય છે. તેથી હેતુ ઉભયને સંમત ન હોવા છતાં દષ્ટાંતથી હેતુની સિદ્ધિ કરી આ સિદ્ધ કર્યું છે, અર્થાત્ લામાહારની જેમ આહાર સંજ્ઞા વગર પણ કવલાહારનો સંભવ છે, તેથી આહારસંજ્ઞા કવલાહારનો અહેતુ છે. માટે આહાર સંજ્ઞા કવલાહારમાત્ર પ્રત્યે હેતુ છે એ રૂપ બીજો વિકલ્પ પણ યુક્ત નથી. II૮શા
અવતરણિકા -નેવં પ૧/સ્તમયાદ
અવતરણિકાW:- સુસાધુઓને આહારસંશા વગર પણ આહારમાં પ્રવૃત્તિ છે, એમ જે પૂર્વમાં ગાથા-૮૨માં સિદ્ધ કર્યું, આનાથી આ=વફ્ટમાણ પરાસ્ત છે, એ પ્રમાણે ગાથા-૮૩માં કહે છે
ગાથા -
एयं विणा ण भुत्ती मेहुणसण्णं विणा जह अबंभं । ..
इय वयणंपि परेसिं एएण पराकयं णेयं ॥८३॥ ( एतां विना न भुक्तिमैथुनसंज्ञां विना यथाऽब्रह्म । इति वचनमपि परेषां एतेन पराकृतं ज्ञेयम् ।।८३॥ )
ગાથાર્થ - મૈથુનસંજ્ઞા વિના જેમ અબ્રહ્મ નથી, તેમ આના વિના=આહારસંશા વિના, ભક્તિ નથી; આ પ્રમાણે પરનું =પૂર્વપક્ષીનું, વચન પણ આનાથી=મહર્ષિઓને આહાર સંજ્ઞા વગર પણ આહારમાં પ્રવૃત્તિ છે એમ પૂર્વમાં ગાથા-૮૨માં સિદ્ધ કર્યું આનાથી, પરાકૃત જાણવું.
ટીકા - પ્રતિમત્તાનારીરસંશા વિના યતીના મહાપરનાવાહાર ચાર સંતાવ્યતિરેકયુ - व्यतिरेकशालित्वाभावादेव मैथुनसंज्ञां विना स्त्रीपुंससंयोग इवाहारसंज्ञां विना केवलिनां तदनुपपत्तिः इति वचोऽपि निरस्तमावेदितव्यं, दृष्टान्तवैषम्यात्॥८३॥
ટીકાર્ય - પ્રતિ' - પ્રશસ્ત અભિલાષથી આહાર સંજ્ઞા વગર પણ યતિઓને આહારનું ઉપદર્શન હોવાને કારણે આહારનું આહારસંજ્ઞાના વ્યતિરેક(=અભાવ)પ્રયુક્ત વ્યતિરેકશાલિપણાનો અભાવ હોવાથી જ મૈથુન સંજ્ઞા વિના સ્ત્રીપુરુષના સંયોગની જેમ આહાર સંજ્ઞા વિના કેવલીને તેની કવલાહારની, અનુપપત્તિ છે, એ પ્રમાણે વચન પણ નિરસ્ત જાણવું, કેમ કે દૃષ્ટાંતનું વૈષમ્ય છે.I૮૩ 6; “મૈથુન...તનુપત્તિઃ ' એ પૂર્વપક્ષીનું કથન છે. અહીં“મૈથુનરંજ્ઞ....નિરસ્તાવિત એમાં એક હેતુ છત્તવૈષણા' છે અને બીજો હેતુ “મહારાણાસંસા.... શાસ્તિત્વમાવાવ' છે. અને માહર ચાહાર...માવાવમાં “પ્રશસ્ત...૩૫ વર્ણનાત્' સુધી હેતુ છે.