________________
ગાથા - ૮૦
અધ્યાત્મમત પરીક્ષા , પિપાસા છે. તેથી મોહનો નાશ થવાથી બુભક્ષા અને પિપાસાનો નાશ થાય છે તેથી, બુમુક્ષા-પિપાસાકૃત ક્ષુધાતૃષાનો અતિશય થતો હતો તે કેવલીને નહિ થવા છતાં, અશાતા વેદનીયકર્મના ઉદયકૃત સુધાતૃષા કેવલીને પણ હોઈ શકે
‘ગવ્યથા'-'વ્યથા'થી કહ્યું કે પ્રતિપક્ષભાવનાથી બુમુક્ષાપિપાસાનો નિરોધ થાય છે અને તેનાથી ક્ષુધાતૃષાનો અભિભવ થાય છે તેમના માનો, અને તેનાથી ક્ષુધાતૃષાનો નિરોધ થાય છે તેમ માનો, તો શરીરકાશ્યદિ ક્ષુધાતૃષાના કાર્યના વિલોપનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેનું તાત્પર્ય એ છે કે બુમુક્ષાપિપાસાના નિરોધને કારણે જો સુધાતૃષાનો નિરોધ થાય તો ક્ષુધાતૃષા નહિ હોવાને કારણે તપસ્વીઓને સુધાતૃષાના નિરોધનું કાર્ય શરીરની કૃશતા=ઘસાવાપણું છે, તે દેખાવું જોઈએ નહિ; કેમ કે ક્ષુધાતૃષાનો નિરોધ થવાથી ક્ષુધાતૃષારૂપ કારણના અભાવમાં શરીરકૃશતારૂપ કાર્ય પણ હોઈ શકે નહિ, માટે તપસ્વીઓમાં જે શરીરકૃશતા દેખાય છે, તેના લોપનો પ્રસંગ પ્રાપ્ત થાય.
ટીકા - ગણ મનેડથીતવેનીયોથે મૂઢમૂઠાનાં સુકાપર્ણવર્ણનાત્ મોદોર્યવં યુવતિ घेत? सत्यं, तथापि तृष्णातिरेकद्वारा प्रकृष्टदुःखं प्रत्येवारतिमोहोदयादेर्हेतुत्वात्, अन्यथा समानवैराग्याणामप्यसातवेदनीयोदयवैचित्र्येण तदवैचित्र्यप्रसङ्गात्॥८॥
ટીકા - અથ'ધી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, સમાન એવા પણ અશાતાવેદનીયના ઉદયમાં મૂઢ અને અમૂઢને પ્રકર્ષ અને અપકર્ષનું દર્શન થતું હોવાથી દુઃખનું મોહકાર્યપણું છે દુઃખ મોહથી જન્ય છે. તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, તો પણ તૃષ્ણાના અતિરેક દ્વારા પ્રકૃષ્ટ દુઃખ પ્રતિ જ અરતિમોહોદયાદિનું હેતુપણું
અન્યથા =તૃષ્ણાના અતિરેક દ્વારા અરતિમોહોદયાદિનું પ્રકૃષ્ટ દુઃખ પ્રત્યે હેતુપણું ન માનો અને દુઃખ પ્રત્યે મોહને હેતુ માનો તો, સમાન વૈરાગ્યવાળા જીવને પણ અશાતાવેદનીયના ઉદયના વૈચિત્ર્યથી તદ્ અવૈચિત્ર્યનો =ઃખના અવૈચિત્ર્યનો, પ્રસંગ પ્રાપ્ત થાય.II૮ના
ભાવાર્થ - 'અશથી પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, બે જીવોને સમાન અશાતા વેદનીયનો ઉદય હોય તેમાં જે જીવ મોહથી મૂઢ છે તેને દુઃખના પ્રકર્ષનો અનુભવ થાય છે, અને જે જીવ તત્ત્વથી ભાવિત મતિવાળો છે અને તેથી જે અમૂઢ છે અર્થાત્ મોહના ઉદયવાળો નથી, ત્યારે તેનામાં અશાતાકૃત વિહળતા નહિ હોવાને કારણે, દુઃખનો અપકર્ષ દેખાય છે, તેનાથી અનુમાન થાય છે કે દુઃખ મોહનું કાર્ય છે. ત્યાં ગ્રંથકાર ‘સત્ય'થી એ સ્વીકારે છે કે મૂઢ માત્માને અમૂઢતા સદશ અશાતાવેદનીય હોવા છતાં, દુઃખનો જે પ્રકર્ષ થયો તે મોહને કારણે થયો તે વાત સાચી છે, તો પણ, દુઃખ પ્રત્યે મોહ જ કારણ છે તે વાત તારી=પૂર્વપક્ષીની, સાચી નથી. તે બતાવવા અર્થે તથાપિ'થી કહે છે કે, મૂઢ આત્માને અશાતાવેદનીયથી જે પ્રકૃષ્ટ દુઃખ થયું તેનું કારણ તેનામાં વર્તતો અરતિનો પરિણામ છે, અને તે અરતિના પરિણામને કારણે તે દુઃખનો નાશ કરવાની તીવ્ર ઈચ્છા તેને પેદા થાય છે, અને જ્યારે તે ઇચ્છા તીવ્ર વર્તતી હોય અને દુઃખનાશ ન થઈ શકે ત્યારે, તે દુઃખનો અનુભવ વિશેષરૂપે થાય છે, તેથી મોહને કારણે સુખનો પ્રકર્ષ પ્રાપ્ત થયો તે વાત બરાબર છે; પરંતુ દુઃખસામાન્ય પ્રત્યે મોહ કારણ છે તે વાત બરાબર નથી. અને સૈની જ પુષ્ટિ કરવા માટે અન્યથાથી બતાવ્યું કે, જો દુ:ખ પ્રત્યે મોહ જ કારણ હોય તો બે વ્યક્તિ સમાન