________________
ગાથા - ૭૯ અધ્યાત્મમત પરીક્ષા .
૩૯૧ तदिदमभिप्रेत्योक्तं "न द्वयमप्येतत्प्रत्येकं तथा युक्त"मिति, अन्यथा पर्याप्तेरन्यथासिद्धतया तद्वचनानौचित्यादिति मनसिकृत्याह
અવતરણિકાઈ - “નનું-અશાતાવેદનીયના ઉદયના વૈચિત્ર્યથી જ સુધાતૃષાના ઉદયનું વૈચિત્ર્ય છે, વળી આહારપર્યાતિનું વૈચિત્ર્ય, ગ્રહણ કરાયેલા આહાર અને પાણીના પરિણામના વૈચિત્ર્યમાં જ ઉપયોગી છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, અર્થાત્ આહારપર્યાપ્તિનું વૈચિત્ર્ય ગ્રહણ કરાયેલ અશનપાનના વૈચિત્રમાં કારણરૂપ છે તે અંશ બરોબર છે; તો પણ અશનપરિણામના વૈચિત્ર્ય માટે અવશ્ય લૂપ્ત એવા પર્યાપ્તિના વૈચિત્ર્યથી જ તસ્વૈચિયની ક્ષુધાતૃષાના વૈચિત્ર્યની, ઉત્પત્તિ થયે છતે અશાતાવેદનીયનું સામાન્યથી જ અશાતા પ્રતિ હેતુપણું ઉચિત છે, તે આ અભિપ્રાયને સામે રાખીને કહેવાયું છે. અર્થાત ગ્રંથકારે ‘સત્યથી જે જવાબ આપ્યો છે, તે અભિપ્રાયને સામે રાખીને અન્ય કોઈ ગ્રંથમાં કહેવાયેલ છે, તે આગળ બતાવે છેરા' - પતભ્રત્યે=આના પ્રત્યેક=આના આહારપર્યાતિ અને અશાતા વેદનીય બંનેના પ્રત્યેક, એવા બંને પણ તે પ્રકારે યુક્ત નથી. “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
‘દયમપિ' માં પિ'થી એ સમુચ્ચય કરવો છે કે અશાતા વેદનીય અને આહારપર્યામિમાંથી કોઈ એકને સુધાતૃષાના વૈચિત્ર્યમાં નિયામક તરીકે કહેવું તે તો યુક્ત નથી, પરંતુ બંનેમાંથી પ્રત્યેકને ગ્રહણ કરીને ઉપરમાં બતાવ્યા પ્રમાણે બંનેનાં પૃથક પૃથફ કાર્યો કહેવાં તે પણ યુક્ત નથી.
‘કન્યથા'-અન્યથા=પૂર્વમાં ‘સત્યથી ગ્રંથકારે કહ્યું કે અશાતાવેદનીય, અશાતા સામાન્ય પ્રતિ કારણ છે અને આહારપર્યાતિના વૈચિત્ર્યથી ક્ષુધાતૃષાનું વૈચિત્ર્ય છે, તેમ ન માનો તો અર્થાતુ નથી પૂર્વપક્ષીએ કહ્યું કે વેદનીયના ઉદયના વૈચિત્ર્યથી ક્ષુધાતૃષાનું વૈચિત્ર્ય છે અને આહારપર્યાપ્તિનું વૈચિત્ર્ય ગ્રહણ કરાયેલા આહારપાણીના વૈચિત્ર્યમાં ઉપયોગી છે તેમના માનો તો, પર્યામિનું અન્યથાસિદ્ધપણું હોવાને કારણે તદ્ધચનનું પર્યાતિના વચનનું, અનુચિતપણું
‘ત્તિ' એને મનમાં કરીને કહે છે, અર્થાત્ “ન'થી પૂર્વપક્ષીએ શંકા કરી અને ‘સત્યથી ગ્રંથકારે જે ઉત્તર આપ્યો આ કથનને મનમાં કરીને ગાથામાં કહે છેછે 'ત્તિશબ્દ ‘હત અર્થક છે. ભાવાર્થ નથી શંકા કરી તે શંકાકારનો આશય એ છે કે, સુધાતૃષા પ્રતિ આહારપર્યાપ્તિ અને અશાતા વેદનીયનો ઉદય બંને કારણ માનવાની જરૂર નથી, પરંતુ સુધા પ્રતિ અન્ય પ્રકારનો અશાતાવેદનીયનો ઉદય અને તૃષા પ્રતિ અન્ય પ્રકારનો અશાતા વેદનીયકર્મનો ઉદય કારણ છે. તેથી આહારપર્યાપિનામકર્મનો ઉદય, સુધા અને તૃષા પ્રતિ કારણ નથી, પણ કેવલ તથાવિધ અશાતાવેદનીય જ તથાવિધ સુધા કે તૃષા પ્રતિ કારણ છે; અને આહારપર્યાતિનું વૈચિત્ર્ય સુધા લાગ્યા પછી ગ્રહણ કરાતા આહારના પરિણામના વૈચિત્રમાં જ ઉપયોગી છે, પણ ક્ષુધાતૃષાના