________________
૩૮૦ . અધ્યાત્મમત પરીક્ષા......
ગાથા - ૭૭ સાય' અને અશાતાદિ જે પણ અશુભ પ્રવૃતિઓ હોય છે (તે પણ) ક્ષીરમાં લીંબડાના રસના લવની જેમ તીર્થકરને અશુભદા અથવા અસુખદા નથી. ‘ત્તિ' છે તે આવશ્યકનિર્યુક્તિના ઉદ્ધારણના કથનની સમાપ્તિ સૂચક છે. આવશ્યકનિયુક્તિ ગાથા પ૭રનો અર્થ આવશ્યકની ટીકામાં કર્યો છે તે બતાવે છે“અત્ર” – અહીં–તીર્થકરમાં “ઘડવને વિય તદ એ પ્રમાણે કહ્યું, તેનો અર્થ આ પ્રમાણે છે. ક્ષયોપશમ પણ હોતે છતે જે દાનલાભાદિ કાર્યવિશેષો, ‘મણિ' શબ્દથી ઉપશમમાં પણ જે કોઇ કાર્યવિશેષો) તે પણ અનુત્તર થાય છે, એ પ્રમાણે ક્રિયાયોગ છે= ક્રિયાનો સંબંધ છે. તથા કર્મનો ક્ષય હોતે છતે ક્ષાયિક જ્ઞાનાદિ ગુણસમુદાય (અવિકલ્પ છે.) ત્યાં ‘વિરાણમાહંસુ' એ પ્રમાણે કહ્યું, તેનો અર્થ આ પ્રમાણે છે. અવિકલ્પ=વ્યાવર્ણનાદિ વિકલ્પાતીત સર્વોત્તમ, તીર્થંકર-ગણધરોએ કહેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. એ રીતે ટીકામાં વ્યાખ્યાન હોવાથી તીર્થકર નામકર્મના ઉદયના પ્રસાદથી ઔદયિક, લાયોપશમિક, ઔપથમિક અને સાયિકભાવોનું ભગવાનમાં આધિક્ય હું કહું છું.
ઉત્થાન - આ રીતે ગ્રંથકારે આવશ્યકનિયુક્તિના પાઠથી બતાવ્યું કે તીર્થકરોમાં પ્રશસ્ત પ્રકૃતિનો ઉદય હોય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે, તીર્થકરોને પ્રશસ્ત પ્રકૃતિઓનો ઉદય હોવા છતાં વેદનીયકર્મજન્ય સુખ-દુઃખનું ક્ષાયિકમાં તિરોધાન થઈ જાય છે માટે કેવલીને સુધા-તૃષા નથી, તેના નિરાકરણ અર્થે કહે છે
ટીકા:- તત્રીયિકાનાં પ્રશાસ્તવિપકોયપ્રાવત, ક્ષાયોપશમશીપમાન ૪ ક્ષત્તિવાન્ तत्तिरोधानाद्वा इति विशेषः, न तु वेदनीयोदयजन्यसुखदुःखयोरपि मोहक्षयात् क्षायिकसुखे तिरोधानं युक्तं, एवं सत्यसातवेदनीयप्रकृतिजन्याऽसातस्य मूलोच्छेदे दुग्धघटे निम्बरसलवस्थानीयत्वाभिधानानुपपत्तेः।
ટીકાર્ય -“તત્ર'-ત્યાં=તીર્થકરમાં, ઔદયિકભાવોનું પ્રશસ્ત વિપાકોદયના પ્રબલપણાથી અને લાયોપશમિક અને ઔપથમિકભાવોનો ક્ષાયિકમાં અંતર્ભાવ થવાથી અથવા તત–તેમાં ક્ષાયિકમાં, તિરોધાન થવાથી (પૂર્વમાં કહેલ આવશ્યકનિર્યુક્તિના પાઠથી આધિક્ય છે એમ કહ્યું), એ પ્રકારે વિશેષ છે.
રા' - પરંતુ મોહના ક્ષયથી વેદનીયકર્મના ઉદયથી જ સુખ-દુઃખનું પણ ક્ષાયિક સુખમાં તિરોધાન (માનવું) યુક્ત નથી, કેમ કે એ પ્રમાણે હોતે છતે=વેદનીયકર્મના ઉદયથી જન્ય સુખ-દુઃખનું પણ મોહના ક્ષયથી ક્ષાયિક સુખમાં તિરોધાન થાય એ પ્રમાણે હોતે છતે, અશાતાવેદનીય પ્રકૃતિજન્ય અશાતાના મૂલોચ્છેદમાં દુગ્ધઘટમાં નિંબરસલવસ્થાનીયતનું અભિયાન જે વિશેષાવશ્યકમાં કહેલ છે, તેની અનુપપત્તિ થશે.
ભાવાર્થ - તીર્થકરોને ઔદયિકભાવો પ્રબળ વિપાકવાળા હોય છે તેથી વિશેષ છે, અને ઔપથમિક કે લાયોપથમિકભાવો સાયિક જેવા હોવાથી તેમાં અંતર્ભાવ કે તિરોધાન થાય છે, તેથી તે ભાવો તીર્થકરોમાં અન્ય કરતાં વિશેષ હોય છે, પરંતુ આવશ્યકનિયુક્તિમાં દૂધના ઘડામાં લીંબડાના ટીપા જેવું અશાતાવેદનીયકર્મ તીર્થંકરને