________________
ગાથા - ૧૧૪-૧૧૫ . અધ્યાત્મમતપરીક્ષા.......
પપ૯ પ્રસંગ પ્રાપ્ત થશે. તેનું તાત્પર્ય એ છે કે પૂર્વમાં અસ્થિપર્યાય પરિણત હોય અને પછી અસ્થિપર્યાય વગરના શરીરમાં સંઘયણત્વનો સ્વીકાર કરવામાં આવે તો, આપણા દેહવર્તી લોહી આદિ પગલાંતરમાં પણ સંઘયણનામકર્મનો વિપાક માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. કેમ કે તે પુલો પણ પૂર્વમાં અસ્થિપર્યાય પરિણત હોઈ શકે અને પાછળથી લોહી આદિના પરિણામાંતરને પ્રાપ્ત થયેલાં પણ હોય, તેથી ત્યાં સંઘયણત્વ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ll૧૧૪ll
અવતરણિકા - ગgિ મોદક્ષાર્થી પવિત્ર યાત્ જ્ઞાનોત્પત્તિરતુ, મૌરિરીતિશયતું नामकर्मातिशयादेवेत्यनुशास्ति
અવતરણિકાર્ય - અને વળી મોહના ક્ષયથી તત્કાર્ય મોહના કાર્યભૂત, રાગદ્વેષનો વિલય થવાના કારણે જ્ઞાનોત્પત્તિ હો, અર્થાત્ કેવલજ્ઞાન ઉત્પન્ન થાઓ, અર્થાત્ જ્ઞાન સંબંધી અતિશય થાઓ. વળી ઔદારિકશરીરઅતિશય નામકર્મના અતિશયથી જ થઈ શકે, એ પ્રમાણે ગ્રંથકાર અનુશાસન કરતાં કહે છે
ભાવાર્થ:- ગાથા-૧૧૩માં પૂર્વપક્ષીએ કહ્યું કે મોહના ક્ષયમાં કેવલીને પરમૌદારિક દેહ છે જે ધાતુરહિત છે. એ કથનની સામે સિદ્ધાંતકારે ગાથા-૧૧૪માં કહ્યું કે પરમૌદારિક શરીરને ધાતુરહિત માનવામાં સંવનનનામકર્મપ્રકૃતિ તે શરીરમાં ઘટશે નહિ. અને “આપ રથી ગાથા-૧૧૩માં કહેલ મોહના ક્ષયથી પરમૌદારિક શરીર કેવલીને થાય છે એ કથનનું નિરાકરણ ગ્રંથકાર કરે છે.
ગાથા:- મોવન નાઇi TIEયા વેવ તસ પારH |
तो वण्णाइविसेसो तं होउ ण धाउरहिअत्तं ॥११५॥ ( मोहविलयेन ज्ञानं नामोदयाच्चैव तस्य पारम्यम् । तद्वर्णादिविशेषः तद्भवतु न धातुरहितत्वम् ।।११५॥ )
ગાથાર્થ - મોહના વિલયથી જ્ઞાન થાય છે, અર્થાત્ સાયિક એવું કેવલજ્ઞાન થાય છે. અને નામના ઉદયથી=નામકર્મના ઉદયથી, તેનો=ઔદારિકદેહનો, પારમ=પરમતા=શ્રેષ્ઠતા, થાય છે, અર્થાત્ પરમોદારિક દેહ થાય છે. તે કારણથી =દેહની પરમતા છે તે કારણથી, વર્ણાદિવિશેષ થાય છે, પરંતુ) ધાતુરહિતપણારૂપે તે=પાર=પરમતા, ન થાઓ.
ટીકા -
संघयणरूवसंठाणवण्णगइसत्तसारऊसासा ।
* UHફyત્તરડું વંતિ મોયા તÍ | [મ. નિ. ૧૭૨]. इति वचनाद्भगवतां देहे नामकर्मोदयातिशयाद्वर्णाद्यतिशय एव पारम्यं,न तु सर्वथा धातुरहितत्वं, मोहक्षयस्य तत्राऽतन्त्रत्वात्, नामकर्मातिशयस्य वर्णाद्यतिशय एवोपयोगित्वात्, तथैवोपदेशात्, १. संहननरूपसंस्थानवर्णगतिसत्त्वसारोच्छासाः । एतान्यनुत्तराणि भवन्ति नामोदयात्तस्य ।