________________
અધ્યાત્મમતપરીક્ષા
ગાથા - ૧૧૫
तदतिशयकारिणीनां लब्धीनामपि वर्णाद्यतिशायकत्वस्यैव भणनात् । तदुक्तं- [ योगशास्त्र. १-८-१] तथा हि योगमाहात्म्यद्योगिनां कफबिन्दवः । सनत्कुमारादेरिव जायन्ते सर्वरुक्छदः ॥१॥
૫૬૦
तथा
योगिनां योगमाहात्म्यात् पुरीषमपि कल्पते । रोगिणां रोगनाशाय कुमुदामोदशालि च ॥२॥ मलः किल समाम्नातो द्विविधः सर्वदेहिनाम् । कर्णनेत्रादिजन्मैको द्वितीयस्तु वपुर्भवः ||३|| योगिनां योगसंपत्तिमाहात्म्याद्द्द्विविधोऽपि सः । कस्तूरिकापरिमलो रोगहा सर्वरोगिणाम् ||४|| योगिनां कायसंस्पर्शः सिञ्चन्निव सुधारसैः । क्षिणोति तत्क्षणं सर्वानामयानामयाविनाम् ॥५॥ नखाः केशारदाश्चान्यदपि योगशरीरजम् । भजते भैषजीभावमिति सर्वौषधिः स्मृता ॥६॥ तथा हि (एव) तीर्थनाथानां योगिनां (योगभृच्) चक्रवर्त्तिनाम् । देहास्थिसकलस्तोमः सर्वस्वर्गेषु पूज्यते ||७|| इति ।
(योगशास्त्र - १ / ८ अंतर्गाथा - ६२-६७)।
* योगशास्त्र गाथा - 9भां ‘'तथा हि' छे त्यां योगशास्त्र ग्रंथ भूण प्रतमां 'तथा एंव' पाठ छे भने योगिनां पाठ छे त्यां ‘योगभृच्' पाठ छे ते भुज सहीं अर्थ रेल छे.
टीडार्थ :- 'संघयण' तेमने=भिनने, नामदुर्योध्यथी संघयश, ३५, संस्थान, वर्ग, गति, सत्त्व, सार भने ઉચ્છ્વાસાદિ અનુત્તર હોય છે, આ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિના વચનથી ભગવાનના દેહમાં નામકર્મના ઉદયના અતિશયથી વર્ગાદિ અતિશયરૂપ જ પારમ્ય=પરમતા, છે; અર્થાત્ સામાન્ય જીવોને નામકર્મનો ઉદય છે તેના કરતાં વિશિષ્ટ કોટિના નામકર્મનો ઉદય ભગવાનને છે, તે રૂપ નામકર્મના ઉદયના અતિશયથી વર્ગાદિ અતિશયરૂપ જ પરમતા પેદા થાય છે, પણ નહીં કે સર્વથા ધાતુરહિતત્વરૂપ પારમ્ય=પરમતા, (પેદા થાય છે,), કેમ કે मोहक्षयनुं त्यां= धातुरहितत्वमां, तंत्रयुं छे.
ભાવાર્થ :- પૂર્વપક્ષીએ કહ્યું કે મોહના ક્ષયથી રુધિરાદિધાતુરહિત પરમઔદારિકદેહ કેવલીને હોય છે, તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર કહે છે કે, કેવલીને સર્વથા ધાતુરહિત દેહ નથી, પરંતુ પૂર્વમાં જેવી ધાતુ હતી એવી ધાતુઓનો અભાવ છે તેથી સર્વથા ધાતુરહિત દેહ નથી એમ કહેલ છે; તેનું કારણ એ છે કે શરીરને ધાતુરહિત બનાવવામાં મોહક્ષય હેતુભૂત નથી.