________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૫૪૦
. . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . ગાથા : ૧૦૦-૧૦૯ પારમાર્થિક ગુણ છે. બાહ્ય તપ મોક્ષને અનુકૂળ ગુણ પ્રગટાવી શકતો નથી, તેથી બાહ્ય તપસ્વીઓનું સ્વલ્પ આહારગ્રહણ પણ પારમાર્થિક ગુણને પેદા કરનાર બનતું નથી.
ઉત્થાન - તસ્મથી નિગમન કરતાં કહે છે -
ટીકાર્ય - “તાત્ તે કારણથી=પૂર્વમાં સિદ્ધ કર્યું કે આહારનો ઉત્કર્ષ કે અપકર્ષ સ્વતઃ દોષરૂપકે ગુણરૂપ નથી, પરંતુ તે તે પરિણામજનન દ્વારા જ આહારનો ઉત્કર્ષ કે અપકર્ષ દોષરૂપ કે ગુણરૂપ છે, તે કારણથી, અભિન્કંગ કે અનભિન્કંગ દ્વારા આહાર પ્રમાદરૂપ કે અપ્રમાદરૂપ છે; પરંતુ પ્રમાદ જ છે એ પ્રમાણે નિશ્ચય ગ્રાહ્ય નથી. અર્થાત્ આહાર એકાંતે પ્રમાદરૂપ જ છે એવું નથી. II૧૦૮
અવતરણિકા - અથાપવાજિત્વાકાહાર: પ્રમાતિ પરિવીષુરાદ
અવતરણિયાર્થ:- અથથી પૂર્વપક્ષી કહે છે કે આહારમાં અપવાદિકપણાથી આહાર પ્રમાદરૂપ છે. એને નિરાકરણ કરવાના ઇચ્છુક ગ્રંથકાર કહે છે -
ગાથા -
आहारो ण पमाओ भण्णइ अववाइओ त्ति काऊणं।
अववाया वोलीणा वीयभयाणं जिणाण जओ॥१०९॥ ( आहारो न प्रमादो भण्यते अपवादिक इति कृत्वा । अपवादा विलीना वीतभयानां जिनानां यतः ॥१०९॥ )
ગાથાર્થ - અપવાદિક છે એથી કરીને આહાર પ્રમાદ કહેવાતો નથી, જે કારણથી ભય ચાલ્યો ગયો છે એવા જિનોને-કેવલીઓને, અપવાદો વિલીન થઈ ગયેલા છે=રહ્યા નથી.
ટીકા -નવનૂમાપાત્રનાક્ષસ્થાના વીરદ્ધિસ્થત મૃકુમપાનરૂપોષવી વનિન રંગવતિ, भयमोहनीयसत्ताया अप्यभावात्। न च कारणिकत्वलक्षणमापवादिकत्वं प्रामादिकत्वव्याप्तमस्ति।
ટીકાર્ય - વસુ' ઉત્સર્ગમાર્ગનું પાલન કરવામાં અક્ષમ અને અનાચારથી ભય પામેલાનો મૃદુમાર્ગના પાલનરૂપ અપવાદ હોય છે, તે અપવાદ કેવલીઓને સંભવતો નથી. કેમ કે (તેઓને) ભયમોહનીયની સત્તાનો પણ અભાવ છે.
ઈફ થિી એ સમુચ્ચય થાય છે કે ભયમોહનીયનો ઉદય તો શું? સત્તા પણ ન હોવાથી ભય જ હોતો નથી.
ઉત્થાન :- અહીં પૂર્વપક્ષી કહે કે કેવલીને ભય નહિ હોવાને કારણે અપવાદ નથી તો કેવલી અપવાદિક આહાર કેમ ગ્રહણ કરે છે? પૂર્વપક્ષીના આ પ્રશ્ન સામે ગ્રંથકાર કહે છે કે, આહાર ગ્રહણ કરવો એ કારણિક અપવાદ છે.