________________
૫૨૮
... અધ્યાત્મમત પરીક્ષા ....... ગાથા : ૧૦૪-૧૦૫, ગાથાર્થ - એથી કરીને કવલભોજી એવા સાતમા વગેરે ગુણસ્થાનકોને સ્પર્શ કરનારા કૌડિન્યાદિ તાપસોને સુપ્રણિધાનના માહાભ્યથી દુષ્પણિધાન હોતું નથી. ૧૦પા
ટીકા -નવનુ વત્તાહીરવ્યાપારમા યોનાં કુળધાન, પિતુ તfમધ્યપરિપાન, ગત પર્વ दुष्प्रणिधानदुष्प्रयुक्तयोर्भेदः, इति कथं निरभिष्वङ्गाणां भुक्तिमात्रादेव प्रमादः?! न खलु शुभयोगमुदीरयन्तः प्रमत्तगुणस्थानवर्तिनोऽपि दुष्प्रयुञ्जते किं पुनर्वीतरागाः?! इति। न चैवं शुभयोगोदीरणदशायां योगदुष्प्रणिधानरूपप्रमत्तत्वहानिप्रसङ्गः, योगदुष्प्रणिधानलिङ्गकान्तर्मुहूर्त्तकपरिणामविशेषस्यैव प्रमत्तगुणस्थानपदप्रवृत्तिनिमित्तत्वात्।
ટીકાર્ચ - “ર નુ' કવલાહારના વ્યાપારમાત્રથી યોગોનું દુપ્રણિધાન હોતું નથી, પરંતુ તઅભિવૃંગપરિણામથી =આહારના અભિવૃંગપરિણામથી=રાગપરિણામથી, યોગોનું દુષ્મણિધાન થાય છે. આથી કરીને જ=આહારના અભિધ્વંગ પરિણામથી જયોગોનું દુષ્પણિધાન થાય છે આથી કરીને જ, દુપ્રણિધાન અને દુષ્પયુક્તનો ભેદ છે. એથી કરીને નિરભિમ્પંગ એવા કેવલીઓને ભક્તિમાત્રથી જ પ્રમાદ કેવી રીતે હોય?
ભાવાર્થ :- અહીં યોગદુપ્પણિધાન એટલે ભગવાનના વચનાનુસાર સાધુઓ યતના કરતા હોય ત્યારે, યતનામાં કોઈ સ્કૂલના થાય કે વચનસ્મરણમાં અલના થાય તે છઠ્ઠાગુણસ્થાનકે રહેલા જીવોનું યોગદુપ્રણિધાન છે. .
યોગદુષ્યયુક્ત એટલે સાધુની યતનાપૂર્વકની પ્રવૃત્તિ હોવા છતાં મન-વચન-કાયાના યોગોની વિપરીત પ્રવૃત્તિ તે યોગદુષ્યયુક્ત છે. તે યોગદુષ્પયુક્ત ૧૩માં ગુણસ્થાનક સુધી હોય છે. આથી જ કેવલીથી પણ અશક્યપરિહાર હોય તેવા સ્થાને હિંસા થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પૂર્ણ યતના કરતા મુનિને પ્રસાદ આપાદક રાગનો પરિણામ નથી, તેથી યોગનું દુષ્મણિધાન નથી. આમ છતાં કોઈ જીવની હિંસા થઇ જાય ત્યારે દુશ્મયુક્ત યોગ હોય છે. એથી કરીને રાગ વગરનાને ભોજનમાત્રથી જ પ્રમાદ કેમ થાય? '
ટીકાર્થ: - “ નુ શુભયોગની ઉદીરણા કરતા પ્રમત્તગુણસ્થાનકવર્તી જીવો પણ દુપ્રણિધાન કરતા નથી, તો વીતરાગ કેમ કરે? (અહીં સુwયુન્નતે ક્રિયાપદ દુપ્પણિધાન અર્થક છે. “રૂતિ' કથનની સમાપ્તિ સૂચક છે.)
ર ચર્વ આ રીતે=પ્રમત્તગુણસ્થાનકવર્તી જીવો પણ શુભયોગની ઉદીરણા કરતા દુષ્પણિધાન કરતા નથી, તો વીતરાગ કેમ કરે? એમ કહ્યું એ રીતે, શુભયોગની ઉદીરણદશામાં (પ્રમત્તગુણસ્થાનકવર્તી મુનિઓને) યોગદુષ્મણિધાનરૂપ પ્રમત્તત્વની હાનિનો પ્રસંગ આવશે એમ ન કહેવું, કેમ કે યોગદુષ્મણિધાનલિગક અન્તર્મુહૂર્તક પરિણામવિશેષનું જ પ્રમત્તગુણસ્થાનકપદપ્રવૃત્તિનિમિત્તપણું છે.
ભાવાર્થ-જયાં જયાં પ્રમત્તગુણસ્થાનક હોય ત્યાં ત્યાં યોગદુષ્મણિધાન હોય તેવી વ્યાપ્તિ નથી, પરંતુ જ્યાં જ્યાં યોગદુષ્મણિધાન હોય ત્યાં ત્યાં પ્રમત્તગુણસ્થાનક છે તેવી વ્યક્તિ છે. તેથી યોગદુપ્રણિધાન એ પ્રમત્તગુણસ્થાનકનું લિંગ છે. પરંતુ શુભયોગઉદીરણદશામાં મુનિને યોગદુષ્મણિધાન નહિ હોવા છતાં યોગદુષ્મણિધાનથી જણાતો