________________
ગાથા - ૧૦૩ ૧૦૪-૧૦૫. . . . . . . અધ્યાત્મમત પરીક્ષા......
૫૨૭ .
ટીકા -પષ્ટ ૨૦૩
ટીકાર્ય - સ્પષ્ટ છે.ll૧૦૩
ભાવાર્થ - ભોજન કરવાથી ક્ષુધાના દુઃખની નિવૃત્તિ થાય છે, તેનાથી સુખની ઉત્પત્તિ થાય છે, તેનાથી સુખની ઉદીરણા થાય છે; માટે કેવલીને ભોજન સ્વીકારીએ તો કેવલીને સુખની ઉદીરણાની આપત્તિ આવે. આ પ્રકારની દિગંબરની યુક્તિરૂપી લતા છે. તે યુક્તિરૂપી લતાથી દિગંબરો સ્થાપન કરે છે કે કેવલી કવલાહાર કરતા નથી. આ યુક્તિલતા પૂર્વ ગાથા-૧૦૨ના કથનથી પ્રકંપિત થાય છે. તે આ રીતે -
પ્રમાદ નહિ હોવાને કારણે વાડ્મયોગની જેમ ખેદની ઉદીરણા કેવલીને થતી નથી, તેમ ભોજનથી સુખોત્પત્તિ હોવા છતાં પ્રમાદ નહિ હોવાને કારણે સુખોદીરણાની પ્રાપ્તિ થતી નથી. I૧૦૩
અવતરણિકા - નનુ જિવ્યાપાળ કુછિિહત યોજી પ્રેમી પતી મસ્જિન્તઃ જમવર વેનીયमुदीरयेयुः? अत एव न तदनुदीरकाणां सप्तमगुणस्थानवर्तिनामपि कवलाहारक्रीडाव्रीडावगुण्ठनमिति कुतस्तरामुत्तरोत्तरगुणस्थानप्रणयिनां तदित्याशङ्कायामाह
અવતરણિકાર્ય - નવુથી પૂર્વપક્ષી કહે છે કે, ભુક્તિવ્યાપારથી દુપ્પણિતિયોગો પ્રમાદરૂપતાને પામતાં કેમ વેદનીયની ઉદીરણા ન કરે? આથી કરીને જ=ભોજનવ્યાપારથી દુષ્પરિહિત યોગો પ્રમાદરૂપતાને પામે છે આથી. કરીને જ, તદનુદીરક=વેદનીયના અનુદીરક, સાતમા ગુણસ્થાનકે રહેલાઓને પણ કવલાહારની ક્રીડા કરવાથી થતી લજ્જાનું અવગુંઠન હોતું નથી. કવલાહારની ક્રિયા હોતી નથી. એથી કરીને ઉત્તરોત્તર ગુણસ્થાનકવાળાને ક્યાંથી ત=d=કવલાહાર, હોઈ શકે? એ પ્રમાણે આશંકામાં કહે છે
ગાથા - - - ય કુufહાઇffપ દુવતિનો હોરૂ મુત્તા
तं रागद्दोसकयं ते पुण तेसिं विलीणेति ॥१०४॥ ( न च दुष्प्रणिधानमपि केवलियोगानां भवति भुक्त्या । तद्रागद्वेषकृतं तौ पुनस्तेषां विलीनाविति ॥१०४॥ )
इय सत्तमाइफासगकोडिन्नाईण कवलभोईणं ।
णेव य दुप्पणिहाणं सुप्पणिहाणस्स माहप्पा ॥१०५॥ (इति सप्तमादिस्पर्शककौडिन्यादीनां कवलभोजिनां । नैव च दुष्प्रणिधानं सुप्रणिधानस्य माहात्म्यात् ॥१०५।।)
ગાથાર્થ તે દુષ્મણિધાન, રાગ-દ્વેષ કૃત છે. વળી તેઓના કેવલીઓના, ત=રાગ-દ્વેષ, વિલય પામ્યા છે. એથી કરીને ભક્તિથી કેવલીના યોગોનું દુષ્મણિધાન પણ થતું નથી. I૧૦૪