________________
.... • • • •
પર. અધ્યાત્મમત પરીક્ષા
ગાથા -૧૦૧, 'ઉત્થાન -પૂર્વમાં જળના શીત સ્વભાવના બોધમાં પણ કાર્ય-કારણભાવના બોધની આવશ્યકતા સ્થાપી તેથી એ સિદ્ધ થયું કે, કાર્ય-કારણભાવના પ્રહણથી જ તથાસ્વભાવનું ગ્રહણ થઇ શકે છે. તેના નિરાકરણરૂપે અથથી પૂર્વપક્ષી કહે છે -
ટીકાર્ય - મથ' કાર્ય-કારણભાવના ગ્રાહકથી જ તથાસ્વભાવનો ગ્રહ હો, પરંતુ વચમાં કાર્ય-કારણભાવના ગ્રહની શું જરૂર છે? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર તેનો ઉત્તર આપતાં કહે છે- તારી વાત સાચી છે(પરંતુ) નિયતપૂર્વઅવધિમત્ત્વ સ્વભાવનું જ કારણપણું છે, એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર કરેલ છે.
ભાવાર્થ:- માથી પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, દંડને જોવાથી દંડમાત્રનું જ્ઞાન થાય છે; પરંતુ જેને ઘટની સાથે નિયતપૂર્વઅવધિમત્ત્વસ્વભાવરૂપે દંડનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન પોતે જ કાર્ય-કારણભાવનું ગ્રાહક છે; અને તેનાથી દંડ અને ઘટની વચમાં કાર્ય-કારણભાવનું ગ્રહણ થાય છે, અને તે કાર્ય-કારણભાવના પ્રવર્ણથી જ દંડમાં ઘટજન–સ્વભાવનું ગ્રહણ થઈ જાય છે; એમ તમે માનો છો. પરંતુ તે ત્રણ સ્થાનો માનવાને બદલે દંડમાં નિયતપૂર્વઅવધિમત્ત્વસ્વભાવરૂપ કાર્ય-કારણભાવના ગ્રાહકથી જ દંડમાં ઘટજનકત્વ સ્વભાવનું ગ્રહણ થઇ જાય છે, આ રીતે સ્વીકારી લેવાથી, કાર્ય-કારણભાવના ગ્રહણ વગર પણ દંડમાં સ્વભાવવૈલક્ષણ્યનું જ્ઞાન થઈ જશે. અર્થાત જલ આદિમાં ઘટજન–સ્વભાવ નથી અને દંડમાં ઘટજનક–સ્વભાવ છે એ રૂપ સ્વભાવવૈલક્ષણનો બોધ દંડમાં થઈ જશે.
પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે, એમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, આ રીતે પૂર્વપક્ષી ત્રણ સ્થાનોને બતાવીને કાર્ય-કારણભાવના બોધ વગર તથાસ્વભાવના બોધને સ્થાપન કરે છે તે તેની વાત સાચી છે, પરંતુ વસ્તુતઃ કાર્ય-કારણભાવના ગ્રાહકથી જ તથાસ્વભાવનું ગ્રહણ પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું છે તે આ રીતેકાર્ય-કારણભાવના ગ્રાહક તરીતે દંડમાં રહેલ ઘટનિયતપૂર્વાવધિમત્ત્વસ્વભાવને તે ગ્રહણ કરે છે, અને તે કારણરૂપે જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, દંડમાં ઘટની કારણતાના જ્ઞાનથી જ જલાદિ કરતાં ઘટના વિલક્ષણ સ્વભાવને તે ગ્રહણ કરે છે. તેથી એ જ સિદ્ધ થાય છે કે, કાર્ય-કારણભાવના જ્ઞાનથી જ તથાસ્વભાવનો બોધ થાય છે, અને તેમ સ્વીકારવાથી એ પ્રાપ્ત થાય કે સ્વભાવથી કાર્ય થતું નથી, પણ કારણની અપેક્ષાએ જ કાર્ય થાય છે. અને તેમ માનવાથી સમાન આયુષ્યવાળા બે જીવોમાંથી એકને ઉપક્રમ સામગ્રી મળવાને કારણે આયુષ્યનું અપવર્તન થયું, અને અન્યને ઉપક્રમ સામગ્રી ન મળવાને કારણે અપવર્તન થયું નહીં. તેથી કર્મ સોપક્રમ અને નિરુપક્રમરૂપે સિદ્ધ થાય છે.
ટીકાઃ- તમાપવર્તનાવયુવીર વિરામપિ વીર્યનચતિ વ્યવસ્થિત, વંર તાત્રદુરવીર પ્રહે सुखोदीरणप्रसङ्गोऽपि भगवतां दुर्निवारः॥१०१॥
ટીકાર્થ:- “તમાત્' તે કારણથી=પૂર્વમાં કહ્યું કે કર્મનું ઉદીરણ વીર્ય વિના થતું નથી, કેમ કે ઉદીરણા એ કરણ છે અપવર્તનાની જેમ. ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે, અપવર્તના પણ કર્મના તથાસ્વભાવથી થાય છે વીર્યથી નહિ. તેનું