________________
ગાથા - ૧૦૧ અધ્યાત્મમતપર
. . . . . . ૫૧૩ . ટીકાર્ય - તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કારણ કે સ્વરૂપયોગ્યતાનું સહકારીયોગ્યતા સાથે અવ્યાપ્યપણું છે. ભાવાર્થ:- જેમાં સ્વરૂપયોગ્યતા હોય તેઓમાં સહકારીયોગ્યતા હોય જ એવી વ્યામિ નથી, અર્થાત્ સ્વરૂપયોગ્ય કારણને સહકારીઓનું સંનિધાન મળે અને તે ફળ આપે એવી વ્યાપ્તિ નથી. તેથી સાધ્યકર્મમાં ઉપક્રમ સામગ્રી ન મળવાના કારણે ઉપક્રમ ન થાય તો કોઈ દોષ નથી.
ઉત્થાન :- અહીં પ્રશ્ન થાય કે, જે કર્મ ઉપક્રાંત થયા વિના જ ભોગવાય છે તેમાં ઉપક્રમણીયત્વ છે તે કેવી રીતે કહી શકાય? તેથી બીજો હેતુ કહે છે -
ટીકાર્ય :- “અધ્યવસાય અધ્યવસાયવિશેષજન્યતાવચ્છેદકપણાથી જ ઉપક્રમણીયત્વની સિદ્ધિ છે.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે, જે અધ્યવસાયોથી ઉપક્રમયોગ્ય કર્મ બંધાય છે, તેવા જ અધ્યવસાયવિશેષથી બંધાયેલું હોવું ઉપક્રમણીય માનવામાં પ્રમાણ છે.
આ જ અર્થને સિદ્ધ કરતાં વિશેષાવશ્યકની સાક્ષી આપતાં કહે છે - તે વિશેષાવશ્યકની સાક્ષીનો અર્થ આ પ્રમાણે છેટકાર્ય - “સાસ- ક્રિયાથી=ઉપક્રમલક્ષણક્રિયાથી, કર્મ સાધ્ય અને અસાધ્ય છે. કારણ કે કર્મ દોષરૂપ છે જેમ કે સેગ. આનાથી જ=સાધ્ય હોવાથી જ, સાધ્ય કર્મનો સાધ્ય રોગની જેમ ઉપક્રમ કરાય છે અર્થાત ઉપક્રાંત થઈ શકે છે. ‘ાિયા:' વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૨૦૫૬નો અર્થ ટીકામાં કરેલ નથી, પરંતુ ટીકામાં જે કહ્યું છે તે મૂળ ગાથામાં ‘ક્રિયાયા:' કહ્યું તેનો અર્થ “ઉપક્રમલક્ષણ ક્રિયા'નો એ પ્રમાણે સમજવો, અને ગાથાના ઉત્તરાદ્ધમાં ઉપક્રખ્ય ક્રિયાપદ છે અને “સાધ્ય' એ પ્રકારનો શબ્દ છે અને “પત્તોત્રિય' શબ્દ છે, આ ત્રણેયને ગ્રહણ કરીને ગ્રંથકારે અર્થ કર્યો કે, સાધ્ય એવું કર્મ વર્તમાનના યત્નજન્ય ઉપક્રમનો વિષય કરાય છે. કેમ કે, કર્મનું ઉપક્રમણીયપણું છે. અને તેનું જ તાત્પર્ય ખોલ્યું કે કર્મના ઉપક્રમ માટે યત્ન કરવો જોઇએ એ પ્રકારનો ભાવ છે. “પ્રાન્તા '- આ જ વાતને બીજી રીતે સિદ્ધ કરતાં ભાષ્યકાર કહે છે - સામય' (પક્ષ) કર્મ અથવા આસોપક્રમણમય એ, સાધ્ય છે કારણ કે (૧) સાધ્યરોગનો હેતુભૂત છે. (૨) સાધ્યનિદાનાશ્રય છે-સાધ્ય એવા નિદાન=કારણથી જન્ય છે (૩) દેહાદિમાં ભાવ છે= રહેલ છે. જેમ કે આ દેહ (દહની જેમ એ દષ્ટાંત છે.) (વિ. મ. મા. ૨૦૫૭)નો આ અર્થ છે.
દર “પક્ષવિષય: સેહવત્' સુધીનો પાઠ છે તે અશુદ્ધ હોવાની સંભાવના છે. ત્યાં વર્ષ સોપમUT સાથં ચ, સાથ્થામહેતુત્વાન્ સાધ્યનિતાનાશ્રયવી, રેહાવિનાવાત્ દવા' આવો પાઠ શુદ્ધ હોવાની સંભાવના છે.
A-
1