________________
પાર............. અધ્યાત્મપરીક્ષા , ગાથા - ૧૦૧ “યથા' જે પ્રમાણે સાધ્ય રોગ ઉપક્રમની સામગ્રીના અભાવથી નિજભુક્તિછેદન કાળથી જ નાશ પામે છે, અને તે સામગ્રી પ્રાપ્ત થયે છd=ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થયે છતે, વળી પહેલાં પણ નાશ પામે છે; વળી અસાધ્ય રોગ સેંકડો ઉપક્રમથી પણ નાશ પામતો નથી; તે પ્રમાણે ઉપક્રમને યોગ્યપણાથી બંધાયેલા કર્મનો તત્સામગ્રીના=ઉપક્રમની સામગ્રીના, સમવધાન-અસમવધાન દ્વારા કાલથી અને પહેલાં પણ નાશ પામે છે, વળી અતાદેશનું=અનુક્રમણીયનું, ભોગથી જ નાશ થાય છે.) એ પ્રમાણે સાધ્યતા-અસાધ્યતા વિચારવી.
ભાવાર્થ - તાત્પર્ય એ છે કે જે રોગને ચિકિત્સાદિરૂપ ઉપક્રમ ન લાગે તો લાંબા કાળે ભોગવવા વડે નાશ પામે, અને ઉપક્રમ લાગે તો અલ્પ કાળમાં ક્ષીણ થઈ જાય તે સાધ્ય રોગ સમજવો; પરંતુ જે રોગ કાળથી જ નાશ પામે, ગમે તેટલા ઉપાયો કરવા છતાં કાળપૂર્વે નાશ ન પામે તે અસાધ્ય રોગ જાણવો. એ રીતે જે કર્મ સાધ્ય હોય છે તે બંધકાળે ઉપક્રમણીય જ બંધાયું હોય છે; પણ જો ઉપક્રમ સામગ્રી ન મળે તો પોતાના કાળે જ ભક્તિથી નાશ પામે, અને ઉપક્રમ સામગ્રી મળે તો એ પહેલાં પણ નાશ પામી શકે છે. અને જે અસાધ્ય કર્મ હોય છે તે બંધકાળે જ અનુક્રમણીય =નિકાચિત, બંધાયું હોય છે, તેથી સેંકડો ઉપક્રમ લાગવા છતાં પણ પોતાના ભોગના પરિપૂર્ણ કાળપૂર્વે નાશ પામતું નથી.
ટીકા કરવાનુપત્તીનોપમ ત્વમેવેતિવાડ્યું, વરૂપયોગ્યતાયા: સદઋરિયોગ્યતાડવ્યાપ્યાત, अध्यवसायविशेषजन्यतावच्छेदकतयैवोपक्रमणीयत्वसिद्धेः। इममेवा) साधयन्ति- .
સલ્ફાસક્યું નં વિરિયા ઢોસો નહીં કરે !
सज्झमुवक्कामिज्जइ एत्तोच्चिय सज्झरोगं व ॥ [वि. आ. भा. २०५६] क्रियायाः- उपक्रमलक्षणायाः, उपक्रम्यते वर्तमानयत्नजन्योपक्रमविषयः (?क्रियते) कर्मण उपक्रमणीयत्वात्, तदुपक्रमाय यतितव्यमिति भावः। प्रकारान्तरेण साधयन्ति-[वि. आ. भा. २०५७]
२ सज्झामयहेऊओ सज्झनिआणासओऽहवा सझं ।
सोवक्कमणमयं पिव देहो देहाइभावाओ ॥ . उपक्रमविषयः कर्म साध्यं, साध्यामयहेतुत्वात्, देहवृत्तित्वाद्वा देहहेतुत्वाद्देहवत्।साध्यनिदानत्वं च यद्यपि कर्मणः साध्यत्वसिद्धौ सिध्यति तथापि तत्संसाध्यैवायं प्रपञ्चः, निदानीभूताध्यवसायवैचित्र्याद्वा तत्साध्यमित्याहुः।
ટીકાર્ય - ૪' પૂર્વપક્ષી કહે છે કે, અનુપક્રાંતનું ઉપક્રમણીયપણું નથી જ.
ભાવાર્થ - પૂર્વપક્ષીના કથનનું તાત્પર્ય એ છે કે, અનુપક્રાંત રહીને જે વિપાકકાળે ભોગવાય છે તે કર્મ બંધકાળે ઉપક્રમણીય બંધાયું છે એવું કહી શકાય નહિ.
१.
साध्यासाध्यं कर्म क्रियाया दोषतो यथा रोगः । साध्यमुपक्रम्यत एतस्मादेव साध्यरोग इव ॥ साध्यामयहेतुतः साध्यानिदानाश्रयतोऽथवा साध्यम् । सोपक्रमणमयम् देह इव देहादिभावात् ।।