________________
૫૧૦
અધ્યાત્મમત પરીક્ષા
ગાથા - ૧૦૧
ઉત્થાન - “નનુથી માંડીને સિદ્ધાંતકારે પૂર્વપક્ષીની માન્યતામાં તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક કર્મના ક્ષયનો અસંભવ पतावी असंगति मतावी, तो पछी भोक्षने माटे भनो ना ४७ ते मानवो युति छ, ते. 'अपि च'थी अंथ७॥२ जतावेछ
Eas :- 'अपि च'- मने वणी मध्यवसायविशेषयी ४ वियित्र अनेमवेहनयोग्य, अष्टना क्षयनी ઉપપત્તિ થયે છતે કાયમૂહાદિની કલ્પના અપ્રામાણિક છે, એ પ્રમાણે દિશાસૂચન છે.
ભાવાર્થઃ - તાત્પર્ય એ છે કે, તત્ત્વજ્ઞાનના પ્રતિબંધક કર્મોનો ભોગ વગર પણ તેવા તેવા અધ્યવસાયથી ક્ષય થઈ જાય છે એવું માનવામાં તો, અધ્યવસાયવિશેષથી સર્વવિચિત્ર અદષ્ટનો ક્ષય પણ થઇ જાય છે. માટે કાયમૂહાદિની કલ્પના અપ્રામાણિક છે. એ પ્રમાણે ગ્રંથકારનો કહેવાનો આશય છે.
ઉત્થાન -પૂર્વમાં ગ્રંથકારે સિદ્ધ કર્યું કે, જે કર્મ બાંધ્યું છે તે જ કર્મ વેદના થાય છે, તેથી અપવર્તનાદિ કરણ લાગવા છતાં પણ કૃતનાશાદિ દોષો આવતા નથી. ત્યાં પૂર્વપક્ષી કૃતનાશાદિ દોષો બતાવતાં કહે છે
As:- ननु दीर्घस्थितिकं कर्म बद्धं, वेद्यते पुनरल्पस्थितिकं, इति कथं नाकृतागमादयः? न चोपक्रान्तस्यानुभवान्न दोषः, तथापि बन्धाननुरूपत्वाद्भोगस्येति चेत्? न, साध्यरोगवदुपक्रमणीयस्वभावस्यैव तस्य बद्धत्वात्, तदुक्तं- [वि. आ. भा. २०५४]
१ नणु तन जहोवचियं तहाणुभवओ कयागमाईआ।
तप्पाउग्गं चिय तं, तेण चियं सज्झरोग व्व ॥ ननु साध्योऽसाध्यो वा रोग इत्येव कथं विवेचनीयं? इति चेत्? अत्र वदन्ति
२ अणुवक्कमओ णासइ कालेणोवक्कमेण खिप्पंति ।
कालेणेवासज्झो, सज्झासज्झं तहा कम्मं ॥ [वि. आ. भा. २०५५] यथा हि साध्यो रोग उपक्रमसामग्र्यभावान्निजभुक्तिच्छेदनकालेनैव नश्यति, तत्सामग्र्यां पुनरागपि, असाध्यस्तु नोपक्रमशतेनापि, तथा कर्मणोप्युपक्रमयोग्यतया बद्धस्य तत्सामग्रीसमवधानासमवधानाभ्यां कालेनार्वाक् च नाशः, अतादृशस्तु भोगेनैवेति साध्याऽसाध्यता भाव्या।
ટીકાર્ય - “નનુથી પૂર્વપક્ષી કહે છે કે, કર્મોની અપવર્તના માનવામાં આપત્તિ એ આવે છે કે, દીર્ઘસ્થિતિવાળું કર્મ બાંધ્યું અને અલ્પસ્થિતિવાળું વેદાય છે, એથી કેવી રીતે અકૃતાગમાદિ દોષો નહિ આવે? અર્થાત્ આવશે.
१. २.
ननु तन्न यथोपचितं तथानुभवतोऽकृतागमादिकाः । तत्प्रायोग्यं तदेव तेन चितं साध्यरोग इव ॥ अनुपक्रमतो नश्यति कालेनोपक्रमेण क्षिप्रमिति । कालेनैवासाध्यः साध्यासाध्यं तथा कर्म ।।