________________
• • • •. .૫૦૭
. ગાથા : ૧૦૧, . . . . • • • • • • • -
અધ્યાત્મમત પરીક્ષા અહીં શંકા થાય કે અસંખ્યભવઅર્જિત એવાં વિવિધ ગતિનાં કારણભૂત એવાં કર્મોનો ચરમભવમાં અનુભવ થાય તો મોક્ષ થઈ શકે. તેથી કહે છેહું એક ભવમાં વિવિધ ભવના અનુભવનો અભાવ છે.
અહીં શંકા થાય કે એક ભવમાં વિવિધ ભવના અનુભવનો અભાવ હોય તો, પર્યાયથી ક્રમથી, નાના ભવનો અનુભવ કરીને કર્મનો નાશ સંભવે. તેથી કહે છેઈફ પર્યાયથી વિવિધ ભવના અનુભવને કારણે નવા કર્મનો બંધ થતો હોવાથી મોક્ષાભાવ પ્રાપ્ત થશે.
ટીકા થત-વિત્ર મનાનામવાનુભવો વિરુદ્ધ તત્ત્વજ્ઞાનવત્નહિતાયભૂદ્ધ જિનપિ शूकरादिनानाशरीरावच्छेदेन शूकरादिशरीरोपभोग्यस्यानुभवसंभवात्, विभिन्नावच्छेदेन सजातीयात्मगुणानां यौगपद्यस्वीकारात्, कथमन्यथा युगपत्रिंशत्यङ्गलीचालनानुकूलप्रयत्नोपपत्तिः? न च मिथ्याज्ञानवासनाऽभावाद्योगिनः परदारगमनादिनाऽदृष्टोत्पत्तिरिति। मैवं, मनुष्यशरीरस्य मनुष्येतरशरीरविरोधित्वात्, अन्यथा स्वर्गजनकादृष्टवतो यज्वनस्तदानीमेव स्वर्गिशरीरोपग्रहप्रसङ्गात्। 'तददृष्टस्य तदानीमलब्धवृत्तिकत्वान्नैवमिति चेत्? तर्हि तत्त्वज्ञानिनो नानाविधादृष्टानां कथं युगपत्तिलाभः?। 'कारणसाम्राज्यात् युगपद्वृत्तिलाभोऽपि नानुपपन्नः' इति चेत्? ननु तथापि तत्त्वज्ञानादेव तावददृष्टानां युगपद्वृत्तिलाभः' इतिं देवानांप्रियस्याभिमतं, तदेव च कथं तत्प्रतिबन्धकादृष्टक्षयं विना? न च तत्क्षयोऽपि भोगादेव, तत्त्वज्ञभोगस्य तदर्जकत्वात्, अपि चाध्यवसायविशेषादेव विचित्रादृष्टक्षयोपपत्तौ कायव्यूहादिकल्पनमप्रामाणिकमिति दिग्।
ટીકાર્ય - “ચત “ચાતથી ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, એક ભવમાં અનેક ભવોનો અનુભવ વિરુદ્ધ નથી, કારણ કે યોગીઓને તત્ત્વજ્ઞાનના બળથી આહિત કાયવૂહનું એકી સાથે પણ શૂકરાદિના ભિન્ન ભિન્ન શરીરવચ્છેદન શરીર દ્વારા, શૂકરાદિશરીરથી ઉપભોગ્ય=ભોગવવા યોગ્ય, કર્મોના અનુભવનો સંભવ છે.
ભાવાર્થ :- એક જ ભવમાં અનેક ભવોનો એક સાથે અનુભવ વિરુદ્ધ નથી, તેમાં તત્ત્વજ્ઞાન સંમવાત,' હેતુ કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, યોગીઓ તત્ત્વજ્ઞાનના બળથી કાળબૂહ કરી શકે છે. અર્થાતુ એકી સાથે શૂકરાદિનાં ભિન્ન ભિન્ન શરીરો પણ બનાવી શકે છે. તેથી ભિન્ન ભિન્ન શરીર દ્વારા શુકરાદિના શરીરથી ભોગવવા યોગ્ય કર્મોનો પણ એક સાથે અનુભવ સંભવી શકે છે. આ પ્રમાણે પૂર્વપક્ષીનો કહેવાનો ભાવ છે.
ઉત્થાન - યોગીઓને તત્ત્વજ્ઞાન થવાના કારણે શૂકરાદિના શરીરથી ઉપભોગ્ય એવા કર્મના અનુભવનો સંભવ છે, તેથી અનેક ભવયોગ્ય કર્મોને ભોગવીને મોક્ષની પ્રાપ્તિ તેમને થઇ શકે છે. ત્યાં શંકા થાય કે, સજાતીય એવા આત્મગુણોનો એકી સાથે કેવી રીતે અનુભવ થઈ શકે? અર્થાત્ નરકભવમાં જે દુઃખનું વેદન કરવાનું છે તેનાથી સજાતીય એવા અલ્પદુઃખનું વદન તિર્યંચભવમાં કરવાનું છે અને તે દુઃખનું સજાતીય એવું મનુષ્યભવનું જે સુખ છે તેનું મનુષ્યશરીરથી વેદન કરવાનું છે, અને તે સુખના સજાતીય એવા અતિશય સુખનો અનુભવ દેવગતિમાં