________________
૫૦૨
અધ્યાત્મમત૫રીક્ષા
ગાથા - ૧૦૧
ASI :- न च जनकताविंशेषसंबन्धेन चरमभोगस्यैव प्रतियोगितयाऽदृष्टनाशकत्वान्नान्यस्य तन्नाशकत्वमिति वाच्यं, परेषां कर्मनाशाचारगमादेरिवास्माकमपिद्रव्यादिपञ्चकस्य तत्क्षयहेतुत्वात्, द्रव्यादिपञ्चकं प्रतीत्य
कर्मणामुदयक्षयक्षयोपशमोपशमाभिधानात्। यदाह
१ उदयखयखओवसमोवसमा जं च कम्मुणो भणिया ।
दव्वाइपंचयं पइ जुत्तमुवक्कामणओ वि ।। त्ति। [वि. आ. भा. २०५०] मिथ्यात्वमोहनीयस्य हि द्रव्यं कुतीर्थ्यादिकं, क्षेत्रं कुरुक्षेत्रादिकं, कालं दुष्षमादिकं भवं तेजोवाय्वेकेन्द्रियादिकमनार्यमनुजकुलजन्मरूपं वा, भाव तु कुसमयदेशनादिकं वा प्राप्योदयो भवति । एवं क्षयक्षयोपशमोपशमा अपि अस्य द्रव्यं तीर्थकरादिकं, क्षेत्रं महाविदेहादिकं, कालं सुषमदुष्षमादिकं भवं सुमनुजकुलजन्मादिकं, भावं तु सम्यग्ज्ञानचरणादिकं प्राप्य भवतीत्येवमन्यत्राप्यूह्यम् । तथा च शस्त्रादिद्रव्यादिकं प्राप्यायुरादीनामपि युक्त उपक्रम इत्याहुः । अत्र कुतीर्थ्यादीनां मिथ्यात्वाद स्वप्रयोज्याज्ञानद्वाराऽऽत्मनिष्ठतया हेतुता । भवभावयोस्तु कर्मोदयजीवपरिणामरूपयोः साक्षादेव । सातोदयादौ स्रक्चन्दनादिद्रव्यस्य शरीर निष्ठतयेत्यादि यथाऽनुभवमूहनीयम् । अत्रैव दृष्टान्तयन्ति [वि.
भा. २०५१ ]
पुण्णापुण्णकपि हु सायासायं जहोदयाईए । बज्झबलाहाणाउ देइ तहा पुण्णपावपि ॥
यदि नाम पुण्यपापजन्ययोरपि सातासातयोरुदयादौ द्रव्याद्यपेक्षानुभविकी तदा तयोरपि कार्योदयाद्युत्पादनाय तदपेक्षाssवश्यकी, कार्यस्य कारणतयाऽपेक्षितस्य कारणेन सहाकारितयापेक्षणादिति परमार्थः।
२
ટીકાર્ય :- ‘ન =’જનકતાવિશેષસંબંધથી ચરમભોગનું જ પ્રતિયોગિતાસંબંધથી અદૃષ્ટનાશકપણું હોવાથી અન્યનું અદૃષ્ટનાશકપણું નથી. આ પ્રમાણે કોઇ કહે તો, ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે બીજાઓને જેમ કર્મનાશા નામની નદીને પાર કરવા આદિનું કર્મના ક્ષયનું હેતુપણું છે, તેમ અમને પણ દ્રવ્યાદિ પાંચનું તત્સય= કર્મના ક્ષયનું, હેતુપણું છે. તેમાં હેતુ કહે છે - દ્રવ્યાદિ પાંચને આશ્રયીને કર્મના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમનું અભિધાન છે.
१.
२.
ભાવાર્થ :- કોઇ માને છે કે ચરમભોગ અને અટ્ઠષ્ટનાશ એ બંને વચ્ચે જ કાર્યકારણભાવ છે. તેથી ચરમભોગ જ અદૃષ્ટનું નાશક હોવાથી પ્રાયશ્ચિત્તાદિ અદૃષ્ટના નાશક કહી શકાશે નહિ, તેથી પ્રાયશ્ચિત્તમાં યત્ન કરવો વ્યર્થ જશે. અને ચ૨મભોગ અને અદષ્ટનાશના કાર્ય-કારણભાવને એકાધિકરણ આ રીતે કહે છે- ચરમભોગ જનકતાવિશેષસંબંધથી અદૃષ્ટમાં રહે છે, ચરમભોગનિરૂપિતજનકતા અદૃષ્ટમાં છે, કેમ કે ચરમભોગનો જનક તેનું અદૃષ્ટ છે; અને જનકતા ન કહેતાં જનકતાવિશેષ કહ્યું, તે એટલા માટે કે બાહ્ય કારણો પણ ભોગનાં જનક
उदयक्षयक्षयोपशमोपशमा यच्च कर्मणो भणिताः । द्रव्यादिपञ्चकं प्रति युक्तमुपक्रमणमतोऽपि ॥ पुण्यापुण्यकृतमपि खलु सातासातं यथोदयादीन् । बाह्यबलाधानाद् ददाति तथा पुण्यपापमिति ॥