________________
૪૯. .
ગાથા - ૧૦૧
અધ્યાત્મમત પરીક્ષા ટીકાર્ય - Tથા - રૂ8 “તત્ત' - તેનાથી=વિશિષ્ટ શુભભાવથી, તેનો અશુભ અધ્યવસાયથી પેદા થયેલા કર્મનો, વિગમ=વિનાશ, જ થાય છે અથવા તો અનુબંધનું અપનયન થાય છે. અર્થાત્ અશુભ અધ્યવસાયથી પેદા થયેલા કર્મના અનુબંધનો વ્યવચ્છેદ થાય છે. પૂર્વમાં કહ્યું કે તેનાથી કર્મનો વિગમ થાય છે, ત્યાં પ્રશ્ન થાય કે કેવી રીતે કર્મનો વિગમ થાય છે? તેમાં હેતુ કહે છે- '= =જે કારણથી, “રૂ'=તિ'=આ પ્રકારે= વિશિષ્ટશુભભાવ લક્ષણથી અપૂર્વકરણ અને વિહિતફળવાળી શ્રેણિ થાય છે, અર્થાત્ સિદ્ધાંતમાં કહેલ પ્રયોજનવાળી અનુત્તરસુખરૂપ ફલવાળી ઉપશમશ્રેણિ અને નિર્વાણફલરૂપ ક્ષપકશ્રેણિ થાય છે. [; અહીં ગાથામાં ‘વા’ કાર છે તે વિકલ્પ અર્થક છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે, જો કર્મનો સર્વથા વિગમ ન થાય તો અનુબંધનો વિગમ થાય છે. અર્થાત્ સંસારનું પરિમિતકરણ થાય છે. પર્વ - પ્રાયશ્ચિત્તરૂપ શુભભાવની વળી પણ મહાન અર્થતા બતાવતાં કહે છે
થા-રૂપ અન્વય:- ‘વં નિવરિતાનામપિ વર્ષનાં માત્ર ક્ષપ રૂતિ (ય) માતં તપ ર યુષ્યતે (તત) વંતુ=પવમેવ માવયિતવ્યું, અતઃ પ્રતર્' ગાથાર્થ - આ જ ન્યાયથી નિકાચિત પણ કર્મોનું અહીં પ્રાયશ્ચિત્તાદિ શુભભાવમાં, ક્ષપણ થાય છે, એ પ્રમાણે (જ) કહ્યું છે તે પણ ઘટે છે. (તે કારણથી) આ પ્રમાણે જ ભાવન કરવા યોગ્ય છે, આથી કરીને આ છે.
ગાથા-૩૫નો વિશેષ અર્થ ગ્રંથકાર સ્વયં જ પંચાશકની ટીકા દ્વારા બતાવે છે, તે આ પ્રમાણે છે- “વત્ર તિ વ્યારાના સન્નીયતે' આ પ્રમાણે અન્વય છે. અહીં આ પ્રમાણેના વ્યાખ્યાનથી જણાય છે. શું જણાય છે તે વ-રૂતિ વીધ્યમ' સુધીના કથન દ્વારા બતાવશે. ‘રૂતિ વ્યારાનાથી કહ્યું તે વ્યાખ્યાન આ પ્રમાણે
ટીકાર્ય -વં'=આ જ ન્યાયથી પૂર્વગાથા ૩૪માં કહ્યું એ રૂપ અપૂર્વકરણ અને શ્રેણિજનન ન્યાયથી, નિકાચિત પણ =ઉપશમનાદિ કરણાંતરના અવિષયપણાથી નિતરાં બદ્ધ=ગાઢ બદ્ધ, એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અહીં =પ્રાયશ્ચિત્તાદિ શુભભાવમાં, ક્ષપણ=સર્વથા ક્ષય, થાય છે, એ પ્રમાણે જે (આગમમાં) કહ્યું છે, તે પણ ઘટે છે. ઈફ “નિઋવિતાના gિ અહીં “પિથી એ સમુચ્ચય થાય છે કે અનિકાચિતકર્મનો તો ક્ષય થાય છે પણ નિકાચિત એવા કર્મનો પણ ક્ષય થાય છે. તેમાં હેતુ કહે છે - આગમમાં કહ્યું છે કે તપથી નિકાચિત પણ કર્મનો ક્ષય થાય છે, એ પ્રમાણે વચન છે. તરપિચ' અહીં'મપિત્ર'થી એ કહેવું છે કે અનિકાચિતનું પણ તો નિર્વિચાર છે અર્થાત્ અવશ્ય થાય છે પરંતુ નિકાચિતનું પણ ક્ષપણ થાય છે, તે ઘટે છે. તતઃ' તેથી કરીને, આ જ રીતે-કર્મ વિગમ અને કર્મઅનુબંધના અપનયન હેતુપણા વડે જ, પ્રાયશ્ચિત્તરૂપ શુભભાવનું, ભાવન કરવું જોઇએ.
ગત: આથી કરીને =નિકાચિતકર્મબંધના ક્ષપણનો હેતુ હોવાથી અશુભભાવરૂપ, પ્રાયશ્ચિત્ત છે. આ પ્રમાણે વ્યાખ્યાન હોવાથી જણાય છે કે, જે તેવા પ્રકારના અધ્યવસાય દ્વારા તીવ્ર તપનું નિકાચિતકર્મના ક્ષયનું હેતુપણું