________________
: : : : . .૯૧
સ્થિતિ અને રસી
ગાથા -૧૦૧..
અધ્યાત્મમત પરીક્ષા. હોય, પરંતુ ભોગ વગર કર્મો ક્ષીણ થતાં નથી. અને જ્યારે પ્રાયશ્ચિત્તથી સ્થિતિ અને રસની અપવર્તન થાય છે, ત્યારે અધ્યવસાયવિશેષથી કર્મનો રસ હણાય જ છે. તેમાં દષ્ટાંત બતાવે છે કે, જેમ ભસ્મકરોગીને જઠરાગ્નિ તીવ્ર હોવાને કારણે તેમાં આહારરૂપે ગ્રહણ કરાતાં પુદ્ગલોનો રસ બળીને ભસ્મ થાય છે, તેમ પ્રાયશ્ચિત્ત આદિના અધ્યવસાયથી કર્મોનો રસ હણાય છે. આથી જ પ્રસન્નચંદ્રાદિએ બાંધેલાં સાતમી નરક પ્રાયોગ્ય અશાતા વેદનીય કર્મ તે જ ભવમાં પ્રદેશોદયરૂપે ભોગવવાથી, સાતમી નરક પ્રાયોગ્ય ભયંકર દુઃખના વેદનનો પ્રસંગ પ્રાપ્ત ન
થયો.
ટીકાર્ય - ઉતર અને આથી કરીને જ=પૂર્વમાં કહ્યું કે કર્મોનો વળી છેવટે ધાન્યરાશિની જેમ પ્રદેશાનુભવરૂપ પણ ભોગ આવશ્યક જ છે, ત્યાંથી માંડીને તથા વિધવલvસર સુધીના કથનનો નિર્દેશ કરતાં કહે છે કે, આથી કરીને જ, સર્વકર્મનો પ્રદેશથી ભોગનિયમ છે, અને અનુભાગથી તેની ભજના જ છે; એ પ્રમાણે ભગવાન કહે છે. જે કારણથી આગમ આ પ્રમાણે છેતથ' ત્યાં કર્મમાં, જે અનુભાગ કર્મ હોય છે, તે કેટલુંક (જીવ) ભોગવે છે અને કેટલુંક ભોગવતો નથી; ત્યાં કર્મમાં, જે પ્રદેશકર્મ હોય છે તેને (જીવ) નિયમથી ભોગવે છે. ભાગ્યકારે પણ કહ્યું છેસર્વ- સર્વકર્મ પ્રદેશપણા વડે ભોગવાય છે, અનુભાગથી ભાજ્ય છે=ભજના છે. તે કારણથી તેના કર્મના, અવશ્ય અનુભવમાં કૃતનાશાદિ દોષો ક્યાં? અર્થાત્ કૃતનાશાદિ દોષો નથી.
ટીકા-વત્યુન- વારંવન્યરૂપીયા: સ્થિર પવનપુત્ત રતિ- તરત, રશ્ચિતો વર્ણન, कश्चिच्च वर्षसहस्त्रेणेत्यत्र तथाविधस्थितिबन्धाध्यवसायप्रसूतस्थितिविशेषस्यैव नियामकत्वात्, स्थिति( तेः )कर्मणोऽतिरिक्तत्वात्। एतेन 'दीर्घस्थितिकस्य प्रायश्चित्तादिव्यतिरेकप्रयुक्ताग्रिमकालिकसंबन्धशालिनो हुस्वीकरणं तद्ध्वंसजननप्रायश्चित्ताद्याचरणमप्रसिद्धं' इत्यपास्तम्, दीर्घस्थितेरन्तराच्छेदस्यैव हस्वीकरणपदार्थत्वात्। अपवर्त्तनीयायाः स्थितेर्दीर्घत्वे एव किं प्रमाणम्?' इति चेत् तथाविधाध्यवसायप्रसूतत्वमिति गृहाण।
- $ “સ્થિતિ' પાઠ છે તે ત્યાં કાઉંસનો પાઠ ‘સ્થિતિઃ' ઉચિત જણાય છે અને તે મુજબ અર્થ કરેલ છે.
ટીકાર્ય -“ય' જે પૂર્વમાં કહ્યું કે, કાલસંબંધસ્વરૂપ સ્થિતિનું અપવર્તન અયુક્ત છે તે વાત અસત્ છે; અર્થાત્ બરાબર નથી. કેમ કે કોઇક કર્મનો ભોગ સો વર્ષથી અને કોઇક કર્મનો ભોગ હજાર વર્ષથી થાય છે. જેથી કરીને અહીંયાં=કર્મના ભોગમાં તેવા પ્રકારના સ્થિતિબંધના અધ્યવસાયથી પ્રસૂત–ઉત્પન્ન થયેલ, સ્થિતિવિશેષનું જ નિયામકપણું હોવાને કારણે સ્થિતિનું કર્મથી અતિરિક્તપણું છે=ભિન્નપણું છે.
ન' આનાથી-કર્મથી સ્થિતિનું અતિરિક્તપણું છે આનાથી, વક્ષ્યમાણ કથન અપાત છે. વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે- પ્રાયશ્ચિત્તાદિ વ્યતિરેક પ્રયુક્ત અભાવ પ્રયુક્ત, અગ્રિમકાલિક સંબંધશાલી એવી દીર્ઘસ્થિતિનું તધ્વંસજનક એવા પ્રાયશ્ચિત્તાદિના આચરણરૂપ હૃસ્વીકરણ એ અપ્રસિદ્ધ છે. એ પ્રમાણે પણ અપાસ્ત જાણવું, કેમ કે દીર્ઘસ્થિતિના કાર(=વચમાં, છેદનું જ હૃસ્વીકરણ પદાર્થપણું છે.