________________
.
.
.
.
.
.
૪૭૦. . અધ્યાત્મમત પરીક્ષા.
ગાથા -૯ સાધનપણાથી=વટાદિ પદના સાધનપણાથી કંઠ-તાલ આદિ અભિઘાતાદિમાં ઇચ્છા થાય છે. ત્યારપછી પ્રવૃત્તિ થાય છે ઈત્યાદિ ક્રમથી ઘટાદિપદપ્રયોગ થાય છે. એથી કરીને આવા પ્રકારની પરિપાટીનો કેવલીમાં અભાવ હોવાથી તેઓ કેવલીઓ, શબ્દપ્રયોક્તા શબ્દ પ્રયોગ કરનાર, નથી; પરંતુ વિગ્નસાથી જ મસ્તકમાંથી નીકળતી નિરંતર ધ્વનિઓ શ્રોતાઓને સ્વ-સ્વભાષાપણા વડે પરિણમન પામીને અર્થવિશેષનો બોધ કરાવે છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે તે પ્રત્યુક્ત છે એ પ્રકારે ગાથામાં કહે છેદ, ‘ત પુર્વ શ્રોતUP' કહ્યું ત્યાં શ્રોતUP' એ કર્માર્થક ષષ્ઠી છે. તેથી શ્રોતૃકર્મક ઘટાદિજ્ઞાનની સ્વઈષ્ટસાધનતા છે, સ્વ=પ્રયોક્ત તેને ઈષ્ટ છે કે શ્રોતાને સમ્યફ પ્રવૃત્તિ કરાવવી અને તે પ્રવૃત્તિનું સાધન શ્રોતાને ઘટાદિનું જ્ઞાન થવું તે છે. અને શ્રોતાને ઘટાદિ જ્ઞાન કરાવવા માટે વક્તાને ઇચ્છા થાય છે. તેથી તે વચનપ્રયોગ કરે છે. દ, ‘તત પ્રવૃતિor' કહ્યું ત્યાં તતઃ પ્રવૃત્તિ, રૂત્યવિમેન' એ પ્રમાણે પાઠ હોવાની સંભાવના છે. C, Uતાન્હામાતાની' અહીં કંઠતાલ આદિમાં મારિ પદથી ઓષ્ઠના અભિઘાતને ગ્રહણ કરવાનું છે અને અભિવાતાદિમાં ‘વિ'પદથી અભિઘાતને અનુકૂળ પ્રયત્નથી ઈચ્છા થાય છે તે ગ્રહણ કરવાની છે.
ભાવાર્થ -‘સત પવથી પૂર્વપક્ષીનું કથન આ રીતે પ્રત્યુક્ત છે- પૂર્વમાં કહ્યું કે પરપરિણામ અવંધ્ય બંધનું કારણ છે તે વાત બરાબર નથી. તેનાથી એ પ્રાપ્ત થાય છે કે પરપરિણામ હોવા છતાં બંધ ન પણ થાય. તેથી ઇચ્છા વગર પણ પરપરિણામ થઈ શકે છે, કેમ કે ઇચ્છાપૂર્વક જ પરપરિણામ થાય તો અવશ્ય બંધ થવો જોઇએ; કારણ કે ઈચ્છા મોહરૂપ છે. માટે કેવલીને મોહ નહિ હોવાથી ઇચ્છા નથી તેથી પરને ઉપદેશ આપવારૂપ પરંપરિણામ કેવલીઓ કરે છે તો પણ તેમને કર્મબંધની આપત્તિ નથી. તેથી પૂર્વપક્ષીએ કેવલીને વિશ્રસાથી જ ધ્વનિ નીકળે છે તેમ કહ્યું તેમ માનવાની કોઈ આવશ્યકતા નથી. ઉપદેશમાં કેવલીની પ્રવૃત્તિ હોવા છતાં પણ કેવલીને તેનાથી લેપાવાની આપત્તિ નથી માટે પૂર્વપક્ષીનું કથન પ્રત્યુક્ત છે.
ગાથા -
___एवं सहाववाणी कह जुत्ता जेण तेसि वयजोगो ।
हेऊ दव्वसुअस्सा पओअणं कम्मखवणा य ॥९९॥ ( एवं स्वभाववाणी कथं युक्ता येन तेषां वाग्योगः । हेतुर्द्रव्यश्रुतस्य प्रयोजनं कर्मक्षपणा च ॥९९॥)
ગાથાર્થ - આ રીતે પૂર્વશ્લોકમાં સિદ્ધ કર્યું કે કેવલીને ક્રિયા સ્વભાવથી નથી પરંતુ પ્રયત્નથી છે એ રીતે, સ્વભાવવાણી કેવી રીતે યુક્ત છે? અર્થાત્ યુક્ત નથી. જે કારણથી દ્રવ્યશ્રુતનો હેતુ=કારણ, એવો વાક્યોગ કેવલીને છે અને કર્મક્ષપણા પ્રયોજન છે.
ટીકા - શ્રોતાં માવશ્રુતળRUતથા દ્રવ્યશ્રુતત્વમાન્ડની વાનચ દિ મવદ્વાષા મનक्षरमयी?! नात्र हेत्वभावो बाधको, भाषापर्याप्त्याहितवाग्योगादेर्जागरूकत्वात्। न चाभिलापजनकश्रुतज्ञानाभावो बाधकः, अभिलापसमानाकारज्ञानमात्रस्यैवाभिलापप्रयोजकत्वात्। अत एवोक्तं