________________
૪૮
કમરવિપાક-વિવેચન સહિત
અનેક માર્ગણાનું જ્ઞાન તે પ્રતિપત્તિસમાસશ્રત. આ પ્રતિપત્તિકૃત હાલ જીવાજીવાભિગમસૂત્રમાં કહેવાય છે
અનુયેગશ્રુત, અનુગસમાસશ્રુતસતપદાદિ દ્વારા જીવાદિ તને વિચાર કરે તે અનુગ કહેવાય છે. અનુગ=વ્યાખ્યાનને દ્વાર–ઉપાય. એક અનુયેગનું જ્ઞાન તે અનુગકૃત, અને એકથી અધિક અનુગનું જ્ઞાન તે અનુયોગસમાસ શ્રુત કહેવાય છે.
પ્રાલતમાલત, પ્રોબૃતપ્રાલતસમાસ-ષ્ટિવાદ નામે બારમા અંગમાં પ્રાભૃત નામે પેટા અધિકાર છે, અને તેમાં પ્રાભૂત ભ્રત નામના અધિકારો છે. તેવા એક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃત શ્રુત, અને અનેક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતપ્રાભૃતસમાસ શ્રુત કહેવાય છે.'
પ્રાલત પ્રાતસમાસ - વસ્તુના અન્તર્વતી અધિકારને પ્રાભૃતકૃત કહે છે. તેવા એક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતકૃત, અને અનેક અધિકારનું જ્ઞાન તે પ્રાભૃતસમાસથુત.
વસ્તુશ્રુત, વસ્તુમાસકૃત-પૂર્વના અતર્ગત વસ્તુ નામે અધિકાર છે, એક વસ્તુનું જ્ઞાન તે વસ્તુ શ્રુત, અને અનેક વસ્તુનું જ્ઞાન તે વસ્તુસમાસ શ્રુત
પૂર્વકૃત, પૂર્વ સમાસકૃત-દકિટવાદમાં પરિકમ, સૂત્ર, પૂર્વાનુગ, પૂર્વગત અને ચૂલિકાએ પાંચ અધિકાર છે, તે પૈકી પૂર્વગત અધિકારમાં ચૌદ પૂર્વો હોય છે, તેમાંના એક પૂર્વનું જ્ઞાન તે પૂર્વકૃત, અને અનેક પૂર્વનું જ્ઞાન તે પૂર્વસમાસકૃત.