________________
કમવિપાક-વિવેચનસહિત એટલે એક સૂક્ષ્મનિગોદને જીવથી બીજા જીવમાં એક પર્યાય અધિક શ્રુતજ્ઞાન હોઈ શકે છે. તેવા અનેક પર્યાય રૂપ જે કૃતજ્ઞાન તે પર્યાયસમાસ કહેવાય છે. આ શ્રતને ભેદ સામાન્યતઃ સર્વ જીવોમાં સંભવે છે.
અક્ષર, અક્ષરસમાસ – અકારાદિ અક્ષરોમાંના એક અક્ષરના સંપૂર્ણ વાચ્યાર્થીનું જ્ઞાન તે અક્ષરશુત, અને એકથી અધિક અક્ષરના સંપૂર્ણ વાચાર્થનું જ્ઞાન તે અક્ષરસમાસશ્રત. આ શ્રુતજ્ઞાનના બે ભેદે વિશિષ્ટશ્રુતલધિસંપન્ન સાધુને સંભવે છે. અકાર ઘટિત જેટલા શબ્દો હોય તેને યાવત્ અર્થનું જ્ઞાન થાય ત્યારે “અ” નું અક્ષરગ્રુત કહેવાય.
પદકૃત, પદસમાસકૃતઃ- અર્થાધિકારની સમાપ્તિ તે પદ કહેવાય છે, છતાં પૂર્વ આચારાંગાદિ સૂત્રોનું માન અઢાર હજાર વગેરે પદ પ્રમાણ હતું તે પદ અહી ગ્રહણ કરવું. હાલ તે પદની મર્યાદાને વિછેર થયું છે. આચારાગાદિ સૂત્રોના તેવા એક પદનું જ્ઞાન તે પદકૃત અને અનેક પદોનું જ્ઞાન તે પદસમાસથુત.
સંઘાતષ્ણુત, સંઘાતસમાસક્રુત - ગતિ, જાતિ વગેરે મૂળ ચૌદ માગણ છે, અને તેના બાસઠ ઉત્તર ભેદ થાય છે. તે બાસઠ ભેદ પૈકી એક માર્ગણના ભેદને વિષે જીવ દ્રવ્ય સંબધી જ્ઞાન તે સંઘાતશુત, અનેક ભેદને વિષે છવદ્રવ્યનું જ્ઞાન તે સંઘાતસમાસશ્રુત.
પ્રતિપત્તિકૃત, પ્રતિપત્તિસમાસકૃત-ગત્યાદિ ચૌદ માર્ગણામાંની એક માર્ગણાનું સંપૂર્ણ જ્ઞાન તે પ્રતિપત્તિકૃત