________________
કવિપાક-વિવેચનસહિત વધતું જાય છે તેમ તેમ અનુક્રમે ઉત્તરોત્તર ભેદને આવિર્ભાવ થાય છે. જ્યારે તદ્દન મંદ ક્ષપશમ હોય છે ત્યારે પર્યાય કે પર્યાયસમાસથુત હોય છે, પછી જ્યારે ક્ષેપ શમ વધે છે ત્યારે અક્ષર કે અક્ષરસમાસ શ્રુત પ્રગટ થાય છે, તેથી વિશેષ ક્ષયે પશમ થતાં પદકૃતાદિ ભેદોને આવિર્ભાવ થાય છે. જ્યારે ઉત્તરના ભેદે પ્રગટ થાય છે ત્યારે પૂર્વના ભેરેનો સમાવેશ તેમાં થઈ શકે છે. એ રીતે તેના વીશ ભેદ થાય છે.
૧. પર્યાયશ્રુત, ૨. પર્યાયસમાસથુત. ૩. અક્ષરદ્ભુત, ૪. અક્ષરસમાસકૃત પ. પદદ્ભુત, . ૬. પદસમાસઋત. ૭. સંઘાતકૃત, ૮. સંઘાતસમાસમૃત. ૯. પ્રતિપત્તિશ્રુત, ૧૦. પ્રતિપત્તિસમાસક્રુત ૧૧. અનુશ્રુત, ૧૨. અનુયોગસમાસકૃત. ૧૩. પ્રાભૃતપ્રાભૃતશ્રુત, ૧૪. પ્રાભૃત પ્રાભૃત સમાસમૃત. ૧૫. પ્રાભૃતશ્રુત, ૧૭. પ્રાકૃતસમાસથુત. ૧૭, વસ્તુશ્રુત, ૧૮. વસ્તુમાસથુત. ૧૯. પૂર્વશ્રુત, ૨૦. પૂર્વસમાસશ્રુત
પર્યાય, પર્યાયસમાસઃ-શ્રતજ્ઞાનના સૂક્ષ્મ અને પર્યાય કહે છે. તેવા એક પર્યાયનું જ્ઞાન કોઈ પણ જીવને હોતું નથી. સૂક્ષ્મ નિગદના લબ્ધિ અપર્યાપ્ત જીવને ભવના પ્રથમ સમયે જે સ્વપતર શ્રુતજ્ઞાન હોય છે, તે પણ અનેક પર્યાય છે. માત્ર તે જઘન્ય શ્રુતજ્ઞાનથી તે જાતના બીજા જીવમાં એક સૂક્ષ્મ અંશનું જ્ઞાન વધારે હોય છે તેને પર્યાયશ્રુત કહે છે.