________________
કમ વિપાક–વિવેચનસહિત
૪૧
સભ્ય શ્રુતઃ—વીતરાગ પ્રણીત દ્વાદશાંગી, કે તેને અનુસરીને રચેલા શાસ્ત્રો તે સમ્યકૂશ્રુત. આ દ્રશ્યશ્રુત છે. પર`તુ સભ્યદૃષ્ટિની અપેક્ષાએ વીતરાગઢશનના શાસ્ત્રને કે ઈતર દર્શનના શાસ્ત્રના યથાર્થ વષવમેધ તે સમ્યગ્ ભાવશ્રત કહેવાય છે, કેમકે તે સમ્યગ્દષ્ટિપ્રણીત કે મિથ્યાટષ્ટિપ્રણીત શાસ્ત્રને યથાસ્વરૂપે જાણે છે,
મિથ્યાશ્રુતઃ–મિથ્યાર્દષ્ટિ પ્રણીત શાસ્રા તે મિથ્યાશ્રુત. અહી' પણ મિથ્યા દ્રષ્યશ્રુતનું સ્વરૂપ મતાવ્યુ છે. પણ મિથ્યાષ્ટિની અપેક્ષાએ વીતરાગ પ્રણીત શાસ્ત્ર કે ધૃતર શાસ્ત્રને અનુસારે થયેલા ખાધ તે મિથ્યા ભાવદ્યુત છે, કેમકે મિથ્યાષ્ટિને વીતરાગ પ્રણીત શાસ્ત્રાને પણ યથાર્થ અવખાધ થતે નથી..
શિષ્ય —ભગવન્ ! આપે સમ્યગ્દષ્ટિને અપણીત કે ઇતર દર્શનના અવમેધ તે સભ્યશ્રુત કહ્યું, અને મિથ્યાદષ્ટિને અહું તૂ પ્રતિ કે ઇતર દનના અવમેધ તેને મિથ્યાશ્રુત કહ્યું; પરન્તુ જેમ સભ્યષ્ટિ ઘડિક પદાઅંને જાણે છે, અને મા ઘટાદિ છે’ તેવા વ્યવહાર પણ કરે છે, તેમ મિથ્યાદષ્ટિ પણ ઘટાદિ પદાર્થને જાણે છે, અને ઘટાદરૂપે વ્યવહાર કરે છે; વળી જેમ મિથ્યાષ્ટિને રજ્જુમાં मनोद्रव्यग्रह शक्तेरर्थोपलब्धिः " ( જ્ઞ'જ્ઞિન: समनस्काः ૨-૨૬ તત્ત્વાર્થ સૂત્રની ટીકા. )
અર્થ :—જેમ નબળી આંખવાળા મનુષ્યને અત્યંત ઝાંખા પ્રકાશમાં (અસ્પષ્ટ) રૂપ જણાય, તેમ અસની પંચેન્દ્રિય સમૂષ્ટિ'મને અત્યંત અલ્પ મતદ્રવ્યને ગ્રહણ કરવાની શક્તિ હોવાથી અથ નુ (અસ્પષ્ટ)જ્ઞાન થાય છે.