________________
૩૭
કમવિપાક–વિવેચનસહિત ૨. ક્ષેત્રથી- પૂર્વે કહ્યા પ્રમાણે સામાન્ય રૂપે લેક અને અલેક રૂપ સર્વ ક્ષેત્રને જાણે છે, પણ સાક્ષાત્ જેતે નથી. અહીં એટલે વિશેષ છે કે જેમ દ્રવ્યથી કેટલાક ઘટાદિ દ્રવ્યને સાક્ષાત્ જાણે છે તે ક્ષેત્રને સર્વથા સાક્ષાત્ જાણતું નથી.
૩ કાળથી- સર્વ અતીત અનાગત અને વર્તમાન કાળને સામાન્ય રૂપે જાણે છે, પણ જતા નથી.
૪ ભાવથી- સામાન્યરૂપે સર્વભાવને જાણે છે, પણ જેત નથી. અહીં ભાવ એટલે દ્રવ્યના ધમ કે ઔદયિકાદ પાંચ ભાવે ગ્રહણ કરવા.
[ અક્ષરદ્યુત અને તેના ત્રણ પ્રકાર, અભિલાખ ભાવોથી ભિન્ન અનભિલાય ભાવની ઉપપત્તિ, અનક્ષકૃત, સંશ્રિત, સંસાના ત્રણ પ્રકાર, અસંક્ષિશ્રુત, સમ્યકશ્રુત, મિથ્યાશ્રુત, સમ્યગ્દષ્ટિને સમ્ય શ્રુત અને મિથાદષ્ટિને મિથ્યાશ્રુતની ઉપપત્તિ, સાદિ, સપર્યવસિત, અનાદિ, અપર્યવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય.
પૂર્વની ગાથામાં સવિસ્તર મતિજ્ઞાનનું નિરૂપણ કર્યું, હવે કૃતજ્ઞાનના ચૌદ ભેદે બતાવે છે – કવરવર-સનિ-સન્મ, સારૂ વહુ સવસિય ના गमिअं अंगपविट्ठ, सत्तवि एए सपडिवक्खा ॥६॥ अक्षर-सज्ञि-सम्यक् सादिक खलु सपर्यवसित च। गमिकमङ्गप्रविष्ट सप्तापि एते सप्रतिप्रक्षाः ॥
અર્થ -અક્ષર, સંપત્તિ, સમ્યક, સાદિ, સંપર્યવસિત (સાત), ગમિક, અને અંગપ્રવિષ્ટ કૃત એ સાતે ભેદો તેના પ્રતિપક્ષ ભેદ સહિત જાણવા.
અરિ અરિ બિયત અંગપ્રવિલાપ કર્યું