________________
કુ વિપાક–વિવેચનસહિત
૧૧ ધ્રુવ—જે સ્વરૂપે જાણ્યું' તેવે સ્વરૂપે કાયમ બેસ રહે તે ધ્રુવ અવગ્રહ.
૩૬
૧૨. અધ્રુવ-જે સ્વરૂપે જાણ્યું હોય તેવે સ્વરૂપે બેષ કાયમ ન રહે, પણ તેમાં ફેરફાર થાય તે ધ્રુવ
અવગ્રહે.
ચદ્યપિ બહુ આદિ ખાર ભેદે અમુક અંશે નિશ્ચયરૂપ હાવાથી મતિજ્ઞાનના અપાયાક્રિકના હોઇ શકે, પણ અવગ્રહાર્દિકના ન થઈ શકે; તેા પણ અવગ્રહાદિકમાં અસ્પષ્ટ રૂપે આ ભેદને સાઁભવ છે. જો અવગ્રહાર્દિક કારણમાં બહુ આદિ ભેદ ન હોય તેા, તેના કાય અપાયાક્રિકમાં શી રીતે હાય ?
દ્રવ્યાદિ વિષયઃ- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને વિષયથી મતિજ્ઞાન ચાર પ્રકારે છે.
ભાવના
૧. દ્રવ્યથી– મતિજ્ઞાની આદેશથી (=શાસ્ત્રથી) સામાન્યરૂપે (દ્રવ્યત્વ જાતિની અપેક્ષાએ ) ધર્માસ્તિકાયાણંદ સ દ્રબ્યાને જાણે, અને કાંઇક વિશેષથી પણ તે દ્રબ્યાને જાણે. જેમ ધર્મો. સ્તિકાય લેાકાકાશપ્રમાણ અને ગતિમાં અપેક્ષા કારણુ અરૂપી દ્રવ્ય છે, તેના સ્કન્ધ, દેશ, પ્રદેશ ઈત્યાદિ ભેદ છે-વગેરે, પરન્તુ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને સાક્ષાત્ જોતા નથી, તેમાં પણ કેટલાએક ઘટાદિ રૂપી દ્રવ્યને સાક્ષાત્ દેખે છે. અથવા મતિજ્ઞાની સૂત્રાદેશથી=સૂત્રદ્વારા જાણેલા પદાર્થોને મનનકાળે સૂત્રની અપેક્ષા સિવાય અવગ્રહાદિદ્વારા જાણે છે, જો તેનુ સૂત્ર સાપેક્ષ મનન હાય તેા તે શ્રુતજ્ઞાન કહેવાય.