________________
કવિપાક-વિવેચનસહિત ક્ષાપશમિક અને ક્ષાયિક - ઉપર કહેલા પાંચ જ્ઞાનોમાં પ્રથમના ચાર જ્ઞાનો આવરણના ક્ષયોપશમથી (સામર્થહીન કરવાથી) પ્રકટ થાય છે, માટે તે ક્ષાપશ– મિક કહેવાય છે. કેવળજ્ઞાન આવરણના સર્વથા ક્ષય થવાથી પ્રકટ થાય છે તેથી તે ક્ષાયિક કહેવાય છે.
શિષ્ય - ભગવાન ! પ્રથમના ચાર જ્ઞાન આવરણના ક્ષપશમથી પ્રકટ થાય છે, માટે શાસ્ત્રમાં તેને ક્ષાપ
૧ ઉદય પ્રાપ્ત કર્ભાશને ક્ષય કરે, અને અનુદિત (સત્તામાં રહેલા) કર્મા શોને રસ ઘટાડી ઉપશમ સામર્થ્યહીન કરવા તેને ક્ષપશમ કહે છે. કોઈ કર્મને ક્ષયપશમ રદયને–વિપાકેદયને વિરોધી હોય છે, એટલે તે કર્મને વિપાકેદય હોય ત્યારે તેને ચોપશમ હોતો નથી, જેમ મિથ્યાત્વ મેહનીય કમને વિપાકોદય હોય ત્યારે તેને ક્ષપશમ હોતું નથી, પણ તેને પ્રદેશેાદય હોય ત્યારે ક્ષયોપશમ હોય છે. કેઈ કર્મને ક્ષપશમ વિપાકેદયની સાથે વિરોધી હોતું નથી. એટલે તે કર્મને વિપાકોદય છતાં તેને ઉપશમ હોય છે. તે પણ કોઈ પણ કમના તીવ્ર રાજયમાં તેને લેપશમ હેતે નથી. જેમ જ્ઞાનાવરણ કર્મને ક્ષયપશમ તેના રસદયની સાથે વિરોધી નથી, પણ જ્યારે તેને સર્વધાતી (તીવ) સ ઉદયમાં હોય છે, ત્યારે તેને ક્ષયોપશમ હોતો નથી, પણ જ્યારે તેને દેશઘાતી (મન્દ રસ) ઉદય પ્રાપ્ત હોય છે ત્યારે તેને ક્ષયોપશમ થાય છે. સામાન્ય રીતે મતિજ્ઞાનાવરણ અને થતજ્ઞાનાવરણનો ઉદયમાં દેશઘાતી રસ હોય છે તેથી સવ' જીવને હંમેશાં ક્ષાપશમિક મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. અવધિનાનાવરણ અને મન:પર્યાવજ્ઞાનાવરણનો કઈ વખત દેશઘાતી રસ ઉદયમાં હોય છે. જ્યારે દેશઘાતી રસ ઉદયમાં હોય છે. ત્યારે તેને લોપશમ થવાથી ક્ષાપશમિક અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે જ્યારે તેને સાવધાની રસ ઉદયમાં હોય છે, ત્યારે તેને ક્ષયપશમ થતું નથી, તેથી તેને અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન પ્રકટ થતા નથી,