________________
૧૧
કમ વિપાક-વિવેચનસહિત
ફૂલ આપે છે તે અશુભ પ્રકૃતિ કે પાપ ગણાય છે. જેમ, સાતાવેદનીયનો રસ સુખ આપે છે માટે તે શુભ ગણાય છે, અને અસાતાવેદનીયના રસ દુઃખ આપે છે માટે અશુભ ગણાય છે. આ સર્વ પ્રકારના રસમધના તીવ્ર-મન્ત્રાદિ અસોંપ્ય ભેદો થાય છે, પણ તે ખ્યાલમાં ન આવી શકે, માટે તેના સામાન્ય રીતે સ્થૂલ ચાર ભેદ પાડયા છે. મન્દ, તીવ્ર, તી-તર અને તીવ્રતમ. શાસ્ત્રમાં તેને અનુક્રમે એક સ્થાનક, દ્વિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુ:સ્થાનક–એવી સ`જ્ઞા આપેલી છે.
પ્રદેશખ ધઃ- સ્થિતિ અને રસની અપેક્ષા વિના મુખ્યપક્ષે કમ પ્રદેશાનું ગ્રહણ કરવુ તે પ્રદેશખન્ય, કેાઈ જીવ મન, વચન અને કાયાના તીવ્ર ચૈાગે વતા હાય તે તે ઘણા કમ પ્રદેશ ગ્રહણ કરે છે, અને થત તા હાય તે તે થાડા પ્રદેશેા ગ્રહણ કરે છે. ચૂપ કર્મના બંધ સમયે પ્રકૃત્યાદિ ચારે પ્રકારનો સામાન્યપણે અંધ હાય છે, તે પણ તીવ્ર કષાયભાવમાં વતે જીવ અધિક સ્થિતિ અને તીવ્ર રસના બંધ કરે છે, અને તીવ્રયેાગે વતા જીવ અધિક પ્રદેશેના ખધ કરે છે.
મન્દ યાગે
માદકનું દૃષ્ટાન્ત:- જેમ સુંઠ, જીરૂ અને પીપર વગેરે ચીજો નાખી બનાવેલ માદક પોતાના સ્વભાવથી વાત, પિત્ત અને કફના નાશ કરે છે; તેમ જ્ઞાનાવરણુ કમ પેાતાના સ્વભાવથી જ્ઞાનને, દનાવરણુ કમ દશનને, માહનીય કમ પારમાર્થિક હિતાહિતના વિવેકના નાશ કરે છે માટે તે પ્રકૃતિઅંધ જાણવો. કોઇ માઇક પક્ષ, માસ કે તેથી વધારે કાલ ટકી શકે છે, તેમ જ્ઞાનાવરણ ક્રમ ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ