________________
કવિપાક–વિવેચનસહિત
તની દૃષ્ટિથી છે, અને બીજા એ સબન્ધની ઘટના ઐતિહાસિક દ્રષ્ટિથી છે. કવિપાક વિષયના કયા કયા ગ્રંથા છે, તેમાં પ્રથમ રચના કણે કરી ? આ પ્રકારે સંબન્ધના જ્ઞાનની જિજ્ઞાસા વાચકને થાય છે, અને સંબન્ધનું જ્ઞાન થયા પછી વાચક્ર તેના અધ્યયનાદિકમાં પ્રવર્તે છે.
અધિકારીઃ-હરકે ઇ વાચક પ્રથમ પોતાના અધિકારને વિચાર કરી ગ્રંથના વાચનાદિકમાં પ્રવૃત્ત થાય છે. અધિકાર જિજ્ઞાસા અને યાગ્યતાથી પ્રાપ્ત થઈ શકે છે. અહી કમ ના વિપાકને જાણવાની ઈચ્છાવાળા અને સમજવાની ચૈાગ્યતાવાળા સમ્યગ્દષ્ટિ મનુષ્ય મુખ્ય અધિકારી છે.
આવશ્યકતા
665.
આ રીતે અનુબંધચતુષ્ટયના જ્ઞાનની હાવાથી મૂળ ગાથામાં વિષયના ગ્રંથકારે વિવાન” એ પદ્મથી સ્પષ્ટ નિર્દેશ કરેલા છે. પ્રત્યેાજન ‘સમારો' પદથી સૂચિત કરેલુ છે-એટલે ક વિપાકના સ ક્ષેપથી શ્રોતાને મેધ કરાવવા તે ગ્રંથકર્તાનું પ્રચાજન છે. સંબંધ અને અધિકાર એ બન્નેની કલ્પના વાચકે સ્વયમેવ કરવાની છે.
કુનો ‘અન્યઃ- ‘નિયતે તત્ મ=કરાય તે ક્રમ એવી ક`શબ્દની વ્યુત્પત્તિ થાય છે. મિથ્યાત્વાદિક હેતુ દ્વારા જે કરાય છે– કામ ચવણા માંહેના પુદ્ગલે। જ્ઞાનાદિ ગુણને આવરણ કરવાના સ્વભાવે પણિત કરાય છે માટે તે કમ કહેવાય છે.
કુર્મીવાદ:- યદ્યપિ કર્મોના સ્વરૂપમાં મતભેદ છે, તે પણ દરેક આસ્તિક દર્શોના સામાન્ય રીતે ક ના સ્વીકાર
૧ વ્યુત્પત્તિદ્વારા થતા અથ.
૨ કમ તરીકે ગ્રહણ કરવામાં ઉપયેગી પુદ્દગલેના વગ".