SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ગાથા ૧૯-૨૩ પૃ. ૩૩૮-૩૫૨ ઉપશમ સમ્યકત્વ, વેદક સભ્યત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, મિથ્યાત્વ, સાWદન મિશ્ર સમ્યકત્વ, માણાએ ગુણસ્થાનક તથા બંધસ્વામિત્વ, દેશવિરતિ, સૂક્ષ્મસં૫રાયચારિત્ર માર્ગશુએ ગુણસ્થાનક તથા બંધસ્વામિત્વ, આહારક માર્ગણામાં ગુણસ્થાનક તથા બંધસ્વામિત્વ, બે પ્રકારના ઉપશમ સમ્યકુત્વની સમજણ અને તેની ગુણસ્થાનક મર્યાદા, પ્રથમ ત્રણ લેશ્યાનું બંધસ્વામિત્વ, દ્રવ્યભાવ વેશ્યાની સમજુતિ, કૃષ્ણલેશ્યાવાળા મનુષ્ય તિર્યંચને થે ગુણઠાણે કયું આયુષ બંધાય તેને ખુલાસે અને ભગવતીસૂત્રની સાક્ષી, તેજે, પદ્ધ અને શુકલ લેશ્યાએ બંધસ્વામિત્વ, થલતેશ્યાએ ઉદ્યોતચતુષ્કના બંધની ચર્ચા, ભવ્ય અને સંજ્ઞી માર્ગણએ ગુણસ્થાન અને બંધસ્વામિત્વાતિદેશ, અભવ્ય, અસંજ્ઞી અને અનાહારક માર્ગએ ગુણસ્થાનક વિચાર. ગાથા ૨૪ ૫. ૩૫૨-૩૫૪ લેશ્યામાગંણમાં ગુણસ્થાનકનું કથન. ગાથા ૯ પૃ. ૩૦૭ નું અનુસંધાન પૂ. ૭૦ પર્યાપ્ત મનુષ્ય બન્યસ્વામિત્વયંત્ર. આ પરિશિષ્ટ, પૃ. ૩૫૭–૩૬૨ કર્મસ્તવ અને બંધસ્વામિત્વની મૂળ ગાથાઓ. પરિશિષ્ટ પૂ. ૩૬૩-૩૬૭ વેતાંબરીય અને દિગમ્બરીય કર્મવિષયક ગ્રંથની સૂચી જ પરિશિષ્ટ પૂ. ૩૬૮-૪૦૪ ચૌદગુણસ્થાનકે માગણાને આશ્રયી ઉદયરવામિત્વ, ઉદીરણાસ્વામિત્વ અને સત્તાસ્વામિત્વ.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy