________________
બંધાતી અને વિચ્છેદ ગયેલી ઉત્તર પ્રવૃતિઓનું વર્ણન અને તેનું કારણ, બંધયંત્ર. ગાથા ૧૩–૨૪ ૨૩૯-૨૫૯
ઉદય અને ઉદીરણાની વ્યાખ્યા અને તેમાં ઉત્તર પ્રકૃતિની સંખ્યા, ઉદયને આશ્રયી ચૌદ ગુણસ્થાનકે ઉદિત થયેલ અને વિચ્છિન્ન થયેલી ઉત્તર પ્રવૃતિઓની સંખ્યા અને તેનું કારણ, ઉદયયંત્ર, ઉદય અને ઉદીરણમાં અપ્રમનાદિ ગુણસ્થાનકે ત્રણ પ્રકૃતિની ભિન્નતાનું કારણ, અગી ગુણસ્થાનકે ઉદીરણું નહિ હોવાનું કારણ, ઉદીરણું યંત્ર. ગાથા ૨૫-૩૪ પૃ. ૨૬૧-૨૭૩
સત્તાની વ્યાખ્યા, સત્તામાં વિવક્ષિત પ્રકૃતિની સંખ્યા, મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી માંડી ઉપશાંતમોહગુણસ્થાનક સુધી એકસો અડતાળીશ પ્રકૃતિઓની સંભવ સત્તા, ઉપશમ શ્રેણીને આશ્રયી અપૂર્વાદિ ગુણસ્થાનકે સદ્દભાવ સત્તા, ક્ષપકને આશ્રયી અપૂર્વાદિ ગુણસ્થાનકથી માંડી અનિવૃત્તિના પ્રથમ ભાગ સુધી ૧૪૮ પ્રકૃતિઓની સત્તા, અનિવૃત્તિના દ્વિતીયાદિ ભાગથી માંડી અગિગુણસ્થાનક સુધી સત્તા, અંત્યમંગલાચરણ, સત્તાયંત્ર, ગુણસ્થાનકેને આશ્રયી ૧૪૮ ઉત્તરપ્રકૃતિએને બંધ, ઉદય, ઉદીરણું અને સત્તાને દર્શા-વનાર યંત્ર.
બંધસ્વામિત્વ વિવેચન સહિત. ગાથા ૧-૧૨ ૫. ૨૮૬-૩૧૭
- મંગલાચરણ અને પ્રતિપાદ્ય વિષય, ગત્યાદિ ચૌદ માર્ગ પણાના નામ, માર્ગણના ઉત્તરભેદોની પરિગણના, સંકેતદ્વારા