________________
૪૩
ગાથા ૪૦-૪૭ પૃ. ૧૨૨-૧૩૩.
સુરભિ અને દુરભિગંધનામ કર્મની વ્યાખ્યા, તિક્ત, કટુક વગેરે પાંચ રસનામકર્મ, ક્ષારરસ જુદો નહિ ગણવાને હેતુ, ગુરુ વગેરે આઠ સ્પર્શનું વર્ણન, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વીશ ભેદમાં શુભાશુભને વિભાગ, ચાર આનુપૂવીનું વર્ણન, આનુપૂર્વનામકર્મનું કાર્ય, આનુપૂવને ઉદય ક્યાં હેય તેને ખુલાસે, આનુપૂર્વીના વેગથી થતી દેવદ્રિકાદિ પારિભાષિક સંજ્ઞાઓ, શુભાશુભ વિહાગતિનું વર્ણન, પરાઘાત અને ઉશ્વાસનામકર્મનું સ્વરૂપ, ઔદયિકી અને ક્ષાપશમિકી લબ્ધિને નિર્ણય, આતપનામકર્મનું વર્ણન અને તે કેને હેય તેને નિર્ણય, ઉધોતનામકર્મનું કાર્ય, અગુરુલઘુનામકમનું વર્ણન, ભારે શરીરવાળા જીવને પણ અગુરુલઘુ નામકમને ઉદય હોય છે, તીર્થકર નામકર્મનું વર્ણન અને તેના પ્રદેશદય તથા રદય સંબંધે ખુલાસે, અંગોપાંગ નામકર્મનું કાર્ય, ઉપઘાતકર્મનું વર્ણન. ગાથા ૪૮-પ૦ પૃ. ૧૩૩-૧૪૬.
ત્રસ અને બાર નામકર્મનું વર્ણન અને તેની ચર્ચા, પર્યાપ્ત નામકર્મનું વર્ણન, પર્યાપ્તિનું સ્વરૂપ, તત્વાર્થ ભાષ્યમાં આપેલી પર્યાપ્તિની વ્યાખ્યા, પર્યાપ્તિઓને પરસ્પર સંબંધ અને તેની સ્વતંત્રતા, કયા જીને કેટલી પર્યાપ્તિ હેય તેને ખુલાસ, પર્યાપ્તિ પ્રારંભ અને સમાપ્તિ કાળ, પર્યાપ્તિએને નિષ્પત્તિકાળ, લબ્ધિ અને કરણનું સ્વરૂપ, શરીરપર્યાપ્તિ અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ માનવાનું કારણ, પ્રત્યેક, સ્થિર. શુભ અને યશકીતિ નામકર્મનું વર્ણન, સ્થાવર નામ, સ્થાવર દશકનું સ્વરૂપ.