________________
४२
પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિને અર્થ, ત્રસદશક-અવર. દશક, નામકર્મના બેંતાળીશ ભેદ, ત્રસચતુષ્ઠાદિ કેટલીએક - પારિભાષિક સંજ્ઞાઓ, અન્ય સંજ્ઞા ઉપજાવી કાઢવાની રીત. ગાથા ૨૯-૩૧ પૃ. ૧૦૧–૧૦૪. "
નામકર્મના ત્રાણું ભેદનું કથન, ગત્યાદિક ચૌદ પિંડપ્રકૃતિના ઉત્તર ભેદોની ગણના, નામકર્મની ૩, ૧૦૩, અને ૨૭ પ્રકૃતિઓની ગણનાનો પ્રકાર, નામકર્મની સડસઠ પ્રકૃતિ
ક્યાં હોય, બંધ, ઉદય અને સત્તામાં કેટલી પ્રકૃતિએ હોય તેનું કથન, સમ્યક્ત્વમેહનીય અને મિશ્રમોહનીય બંધમાં ન હેવાનું કારણ. ગાથા ૩૨-૩૩ પૃ. ૧૦૪–૧૧૧.
ચૌદ પિપ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓનું વર્ણન, ચાર ગતિનું વર્ણન, પાંચ જાતિનું વર્ણન, જાતિનામકર્મનું કાર્ય અને તેની ચર્ચા, પાંચ શરીરનું વર્ણન, ઉત્તર વૈશ્ચિયનું વર્ણન આહારક શરીર કરવાનું કારણ, તેજસ શરીરનું વર્ણન, કામણ શરીરનું વર્ણન, ભવાંતરમાં સાથે જતાં શરીરે, અંગોપાંગનું વર્ણન, તેજસ તથા કામણ અંગોપાંગ કેમ નથી તેને ખુલાસે. ગાથા ૩૪-૩૬ પૃ. ૧૧૧-- ૧૧૭.
બંધનને અર્થ, પાંચ બંધનેનું વર્ણન, બંધનનું પ્રજન, સંઘાત નામકર્મને અર્થ, સંઘાત નામકર્મની ચર્ચા, પાંચ સંઘાતના પંદર બંધન કરવાની રીત, પંદર બંધનનું કાર્ય, પંદરથી અધિક બંધન નહિ થવાનું કારણ ગાથા ૩૭–૩૯ પૃ. ૧૧૭–-૧૨૨.
સંઘયણને અર્થ, છ સંઘયણ અને સંઘર્ષણ નામકર્મનું કાર્ય, છ સંસ્થાન, પાંચ વર્ણનાં નામ, વર્ણનામનું કાર્ય.