________________
૪૧
નામાંતર અને તેના પ્રકાર, અપ્રત્યાખ્યાન કષાયના શબ્દા -અને તેના પ્રકાર, પ્રત્યાખ્યાનાવરણના શબ્દાર્થ અને તેના પ્રકાર, સ’વલનના શબ્દાર્થ અને તેના પ્રકાર.
ગાથા ૧૮ પૃ. ૮૩--૮૬.
કાયાની સ્થૂલ વ્યવહારનયને આશ્રયી સ્થિતિ અને તેમનું નરકાદિ ગતિમાં હેતુપણું તથા સમ્યક્ત્ત્રાદિ ગુણેનુ ઘાતકપણું'.
ગાથા ૧૯-૨૦ પૃ. ૮૬–૮૯.
જલ રેખાદિના દૃષ્ટાંતથી ક્રોધાદિત્તુ સ્વરૂપ.
ગાથા ૨૧-૨૨ પૃ. ૮૯—૯૨.
હાસ્યાદિ છ નાકષાયનું સ્વરૂપ, ચાર કારણે હાસ્ય ઉત્પન્ન થાય તે અગે ઠાણાંગસૂત્રના પાઠ, હાસ્યના બાહ્ય અને અભ્યંતર કારણ, રતિ અને અતિ મેહનીય સુખરૂપ અને દુઃખરૂપ હાવાથી વેદનીય કમ'માં કેમ ન ગણાય તે સ’બ`ધી શંકા અને સમાધાન, સાત પ્રકારના ભય, પુરુષવેદ, વેદ અને નપુ ́સક વેદનું સ્વરૂપ.
ગાથા ૨૭ પૃ. ૯૩--૯૪.
દેવ, મનુષ્ય, તિય ઇંચ અને નારકના આયુષનુ વર્ણન, આયુષકની મેડીની સાથે સરખામણી, અપવનીય અને અનપવ નીય આયુષનું સ્વરૂપ, અનપવર્તનીય આયુષના સ્વામી, નામક્રમના અથ, નામકમ ની ચિતારા સાથે તુલના. ગાથા ૨૪-૨૮ પૃ. ૯૫--૧૦૧.
નામકમના ખેંતાળૌશ ભેદનું કથન, ચૌદ પિઢપ્રકૃતિના નામા અને તેનું કાર્યાં, આઠ પ્રત્યેક પ્રકૃતિનાં નામ, પિ’ડ–