SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ उदयस्वामित्व છે, અને ત્યાં કર અને ૧૨ પ્રકૃતિએને અનુક્રમે ઉદય જાણ. ક–૪૬-૪૭ , નીઝ અને જોત જેરા. અહીં પૂર્વ પ્રતિપન્નની અપેક્ષાએ પ્રથમથી માંડીને છ ગુણસ્થાનક હોય છે. ત્યાં જિનનામ વિના આઘે ૧૨૧ પ્રકૃતિએ હેય. પરંતુ પ્રતિપદ્યમાનની અપેક્ષાએ પ્રથમના ચાર ગુણસ્થાનક હાય છે, તે અપેક્ષાએ આહારદ્ધિક વિના આઘે ૧૧૯ પ્રકૃતિઓ હોય. મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે અનુક્રમે ૧૧૭, ૧૧૧, ૧૦૦, ૧૦૪, ૮૭ અને ૮૧ પ્રકૃતિઓને ઉદય જાણ. ૪૮ તેનોછે. અહીં પ્રથમથી માંડી અપ્રમત્ત સુધી સાત ગુણસ્થાનકે હોય છે. ત્યાં સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, નરકત્રિક, આતપનામ અને જિનનામ એ અગિયાર પ્રકૃતિ વિના એ ૧૧૧, આહારકદ્ધિ, સમ્યકત્વ અને મિશ્રમેહનીય સિવાય મિથ્યાત્વગુણસ્થાનકે ૧૦૭, મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૬, અનન્તાનુબલ્પિચતુષ્ક, સ્થાવરનામ, એકેન્દ્રિય અને આનુપૂવત્રિક-એ નવ પ્રકૃતિ સિવાય અને મિશ્ર મેહનીય સહિત કતાં મિશ્રગુણસ્થાનકે ૯૮, આનુપૂર્વત્રિક અને સમ્યકૃત્વમોહનીયને પ્રક્ષેપ કરતાં અને મિશ્રમેહનીય બાદ કરતાં અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૧૦૧, અપ્રત્યાખાનાવરણચતુષ્ક, આનુપૂવત્રિક, વૈક્રિયદ્રિક, દેવગતિ, દેવાયુષ, દુર્ભાગનામ, અનાદેય અને અયશ—એ ચૌદ પ્રકૃતિ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૭, પ્રમત્તગુણસ્થાનકે ૮૧, અને અપ્રમત્તે ૭૬ પ્રકૃતિઓ હોય છે. ૪૯ પાન્ડેયા. અહીં સાત ગુણસ્થાનકે હોય છે. ત્યાં સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક, જિનનામ અને આતપ 1, અહરિનના એક શિલા સુધી
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy