________________
उदयस्वामित्व
૩૮૧
૨૨ નપુંસંવે. અહીં પણ નવ ગુણસ્થાનક હોય. ત્યાં દેવત્રિક, જિનનામ, વેદ અને પુરુષવેદ-એ છ પ્રકૃતિ વિના એથે ૧૧૬, આહારકદ્વિક, સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમેહનીય-એ ચાર પ્રકૃતિ વિના મિથ્યાત્વગુણસ્થાનકે ૧૧૨ પ્રકૃતિએ ઉદયમાં હોય. તેમાંથી સૂમિત્રિક, આતપ, મિથ્યાત્વ, નરકાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીએ સાત પ્રકૃતિ
ન્યૂન કરતાં સાસ્વાદનગુણસ્થાનકે ૧૦૫ પ્રવૃતિઓ હોય અનન્તાનુબધિચતુર્ક, તિર્યંચાનુપૂવ, સ્થાવર અને જાતિચતુષ્ક એ દશ પ્રકૃતિઓ બાદ કરતાં અને મિશ્ર મોહનીય મેળવતાં મિશગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિએ, નરકાનુપૂર્વી અને સમ્યક્ત્વમોહનીય સહિત કરતાં અને મિશ્રમેહનીય સિવાય અવિરતિસમ્યગૃષ્ટિ ગુણસ્થાનકે ૯૭ પ્રકૃતિએ ઉદયમાં હેય. તેમાંથી અપ્રત્યાખ્યાનાવરણચતુષ્ક,નરકત્રિક, વૈક્રિયદ્રિક, દુર્ભાગ, અનાદેય અને અયશ—એ બાર પ્રકૃતિએ વિના દેશવિરતિગુણસ્થાનકે ૮૫ પ્રકૃતિઓ હાય. તિર્યંચગતિ, તિર્યંચાયુષ નીચગેત્ર, ઉદ્યોત અને પ્રત્યાખ્યાનાવરણચતુષ્ક–એ આઠ પ્રકૃતિઓ બાદ કરતાં અને આહારક દ્રિક મેળવતાં ૭૯ પ્રકૃતિએ પ્રમત્તગુણસ્થાનકે હેય. ત્યાન દ્વિત્રિક અને આહારકદ્વિક–એ પાંચ પ્રકૃતિએ સિવાય અપ્રમત્ત ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ, સમ્યકત્વ મેહનીય અને છેલ્લાં ત્રણ સંઘયણ એ ચાર પ્રકૃતિ વિના અપૂર્વકરણગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિએ, અને હાસ્યાદિષક વિના અનિવૃત્તિગુણસ્થાનકે ૬૪ પ્રકૃતિએ કદયમાં હોય.