________________
૩૭૬
उदयस्वामित्व
ગુણસ્થાનકે સે। પ્રકૃતિએ ઉદયમાં હાય. મિશ્રમેહનીય ખાદ કરતાં અને ચાર આનુપૂર્વી તથા સમ્યક્ત્વમેહનીય યુક્ત કરતાં અવિરતિગુણસ્થાનકે ૧૦૪ પ્રકૃતિએ હાય. અપ્રત્યા ખ્યાનાવરણચતુષ્ક, વૈક્રિયાષ્ટક, નરાનુપૂર્વી, તિય ચાનુપૂર્વી, દુગ, અનાદેય અને અયશ-એ સત્તર પ્રકૃતિએ વિના દેશવિરતિ ગુણસ્થાનકે ૮૭ પ્રકૃતિએ ઉદ્દયમાં હાય. અને છઠ્ઠા ગુણસ્થાનકથી માંડી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્ય ગતિની પેઠે ૮૧-૭૬-૭-૬૬-૬૦-૫૯-૫૭-૪૨ અને ૧૨ પ્રકૃતિનુ ઉદયસ્વામિત્વ જાણવું,
૧૦ પૃથિવીજાય. આ મા'ણાએ એકેદ્રિયની પેઠે એ ગુણસ્થાનક જાણવા. ત્યાં એકેદ્રિય માગણામાં કહેલી ૪૨ પ્રકૃતિએ અને સાધારણુ નામ સિવાય આઘે અને મિથ્યાત્વગુણસ્થાનકે ૭૯ પ્રકૃતિના ઉદય હાય. સૂક્ષ્મ, (લખ્યું અપર્યાપ્ત, આતપ, ઉદ્યોત, મિથ્યાત્વ,પરાધાત અને શ્વાસેવાસ -એ સાત પ્રકૃતિએ વિના સાસ્વાદન ગુરુસ્થાનકે બહાંતેર પ્રકૃતિએ ઉયમાં હાય. સાસ્વાદન ગુણસ્થાનક કરણાપર્યાપ્ત એવા પૃથ્વી કાયાદિને હાય, પણ લબ્ધિ અપર્યાપ્તાને ન હાય.
?? બાય. પૃથિવીકાયની પેઠે અહીં પણ એ ગુણસ્થાનકા હૈાય છે. પૃથિવીકાય મા ામાં કહેલી ૪૩ પ્રકૃતિ અને આતપનામ સિવાય આઘે અને મિથ્યાત્વે ૭૮ પ્રકૃતિ હાય છે. તેમાં સૂક્ષ્મ અપર્યાપ્ત, ઉદ્યોત, મિથ્યાત્વ, પરાશ્ચાત અને ઉચ્છવાસ-એ છ પ્રકૃતિ સિવાય સાસ્વાદન ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિએ હોય છે. કારણ કે સૂક્ષ્મ એકેદ્રિય અને લબ્ધિઅપર્યાપ્તમાં સમ્યક્ત્વને વમતા