SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ उदयस्वामित्व સ્થાનકે એકાશી પ્રકૃતિએ ઉયમાં હાય. સ્થાનહિઁત્રિક અને આહારકદ્વિ–એ પાંચ પ્રકૃતિ સિવાય અપ્રમત્તગુણુસ્થાનકે છેાંતેર પ્રકૃતિઓ હાય, સમ્યક્ત્વમેાહનીય અને છેલ્લા ત્રણ સ*ઘયણ–એ ચાર પ્રકૃતિએ બાદ કરતાં અપૂર્વ કરશે મહાંતેર પ્રકૃતિઓ ઉદયમાં હાય. હાસ્યાદિષક સિવાય અનિવૃત્તિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિએ હાય. વેત્રિક અને સવલનત્રિક એ છ પ્રકૃતિ સિવાય સૂક્ષ્મસ’પરાય ગુણસ્થાનકે સાઠે પ્રકૃતિએ હાય, સ’જ્વલન લાભ વિના ઉપશાંતમેહ ગુણસ્થાનકે ઓગણસાઠ પ્રકૃતિ હોય છે. ઋષભનારાચ મને નારાચ-એ એ પ્રકૃતિ સિવાય ક્ષૌણમાહ ગુણસ્થાનકના દ્વિચરમ સમયે ૫૭ પ્રકૃતિ હોય. નિદ્રા અને પ્રચલા વિના ક્ષીણમેાહના છેલ્લા સમયે ૫૫ પ્રકૃતિએ હાય, જ્ઞાનાવરણ પાંચ, દનાવરણ ચાર અને અંતરાય પાંચ-એ ચૌદ પ્રકૃતિ સિવાય સયેાગીકેવલીગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિ હાય. કારણ કે અહીં જિનનામના ઉદય હોય છે. ઔદારિકદ્વિક વિહાયેાગતિદ્વિક, અસ્થિર, અશુભ, પ્રત્યેક, સ્થિર, શુક્ષ્મ, સંસ્થાનષદ્રક, અગુરુલઘુચતુષ્ટ, વણ ચતુષ્ક, નિર્માણ, તેજસ, કામણ, વઋષભનારાચસંહનન, દુ:સ્વર, સુસ્વર, સાતાવેદનીય અને અસાતવેદનીયમાંથી એક-એ ત્રીશ પ્રકૃતિએ વિના અયાગિકેલિગુણસ્થાનકે માર પ્રકૃતિના ઉદય હાય. સુભગ, આદેય, યશ, વેદૌય, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ'ચે દ્રિયજાતિ, મનુષ્યદ્રિક, જિનનામ અને ઉચ્ચગેાત્ર એ ૧ અહીં પ્રમત્તગુણસ્થાનકે યતિને ઉત્તર વૈક્રિયશરીર કરતાં ઉદ્યોત નામના ઉદયના સ ંભવ છે પરંતુ ભવપ્રત્યયશરીરનિમિત્ત ઉદ્યોતનામની વિવક્ષા હાવાથી અહીં દોષ નથી.
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy