________________
૩૫૦ બન્યસ્વામિત્વ વિવેચનસહિત ભવ્યાદિમાગંણ. (सर्वगुणभव्य-सज्ञिषु ओघोऽभव्या असंज्ञिनश्च मिथ्यात्वसमाः सास्वादने संज्ञी असंज्ञिवत् कार्मणभंगोऽनाहारे ॥
અર્થ—(નવકુળમકવ-ન્નિસું) સર્વ ગુણસ્થાનક વાળા ભવ્ય અને સંજ્ઞ–એ બે માર્ગણાએ (દુ) એ –સામાન્ય બંધ જાણ. (જમવા બનિ મિરરછમા ) અભવ્યમાર્ગણ અને અસંજ્ઞીમાર્ગણાએ મિથ્યાત્વમાગણી સમાન બન્ધ જાણ. અને [ સા ] સાસ્વાદન ગુણસ્થાનકે (શનિન) અસંજ્ઞીને (ક્ષત્તિ વ) સંસીની પેઠે, અને ( અiારે) અનાહારકમાણાએ (શ્મામા ) કાર્મણગના સમાન બળ જાણ.
વિવેચન – ભવ્ય અને અભિવ્ય માર્ગણ તથા સંશી માર્ગણ અને અસંજ્ઞમાણાએ બસ્વામિત્વા કહે છેભવ્ય અને સંજ્ઞીને ચૌદ ગુણસ્થાનક હોય છે, માટે તેનું બન્ધસ્વામિત્વ કર્મસ્તવમાં કહેલા બન્ધાધિકાર પ્રમાણે જાણવું અહીં દ્રવ્યમનના સંબંધવાળે પણ સંજ્ઞી જાણ, જે દીર્ધકાલિકી સંજ્ઞાવાળાને સંજ્ઞી કહીએ તે તેને બાર ગુણસ્થાનક હાય. કેવલજ્ઞાનીને મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમજન્ય મનનપરિણામરૂપ ભાવમન નથી, માટે સિદ્ધાન્તમાં તેને
સંજ્ઞી અને અસંજ્ઞી કહ્યા છે, તે અપેક્ષાએ તે સંજ્ઞીને બાર ગુણસ્થાનક હોઈ શકે. પણ અહી કેવલજ્ઞાનીને દ્રવ્યમન હેવાથી સંસી કહ્યા છે.
અભવ્ય અને મને વિજ્ઞાનરહિત અસંગી જીવને સમ્યકૃત્વ અને ચારિત્ર ન હોવાથી તેને જિનનામ અને આહારકદ્ધિક ન બંધાય, માટે ઉક્ત ત્રણ પ્રકૃતિ સિવાય ૧૧૭ પ્રકૃતિએને બન્ધ અને મિથ્યાત્વગુણસ્થાનકે હેય.