SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશ્યામાગણા અન્ધસ્વામિત્વ વિવેચનસહિત હાય. એ રીતે અભવ્યને શુક્લલેશ્યા દ્રવ્યથી જાણવી. અશુભ લેશ્યાએ મિથ્યાત્વે જિનનામ ન ખ'ધાય, માટે ૧૧૭ પ્રકૃતિના બધ મિથ્યાત્વ ગુણસ્થાનકે હાય, સાસ્વાદના પાંચ ગુણસ્થાનકેક સ્તવમાં કહેલા ખ'ધાવિકાર અહી જાણવા. つ ૩૪૫ સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અવિરતિએ ૭નુ દેશિવરતિએ ૬૭ અને પ્રમત્તે ૬૩ પ્રકૃતિના ખધ હાય છે. અહી' કોઈ પ્રશ્ન કરે છે કે ચેાથા ગુણસ્થાનકથી આગળ સુરાયુના અંધ કેમ હાય ? કારણ કે અશુભ કૃષ્ણાદિ ત્રણ લેશ્યામાં વમાન સમ્યગ્દષ્ટિ મનુષ્ય અને તિર્યંચ દેવાયુષ ન મધે, १ कण्हलेस्सा णं भंते ! जीवा किरियावादी किं नेरચાલય પરેડ ?-પુચ્છા ! ગોયમા ! નો નેફેંચાય. 'ત્તિ, नो तिरिक्खजोणियाउयं पकरेति, मणुस्साउयं पकरेति, नो देवाय' करेति । અ:- કૃષ્લેશ્યાવાળા ક્રિયાવાદી (સમ્યગ્દષ્ટિ) જીવે શુ નારકનું આયુષ બધે ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! નારનું આયુષ ન આંધે, તિય ચતુ આયુષ ન બાંધે, દેવાયુષ ન બાંધે, પણ મનુષ્યાયુષબાંધે. कण्हलेस्सा णं भते किरियावादी पंचिदियतिरिक्खजोणिया किं नेरइयाउयं पुच्छा। गोयमा ! नो नेरइयाउय करेति णो तिक्खिजोणियाज्यं पकरेति, नो मणुस्साडयं पकरेति, नो देवाउयं करेति । , અથ –હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા ક્રિયાવાદી પંચેન્દ્રિયતિય ચા શું નૈયિકનું આયુષ ખાંધે ધંત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ નારક, તિય ચ, મનુષ્ય અને દેવાયુષને બન્ધ કરતા નથી. (મ૦ રૂ . રૂ૦ उ० १ ५० ९४३ - १)
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy