________________
લેશ્યામાર્ગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૪૩ ભેદ છે કે ક્ષપશમિક સમ્યગ્દષ્ટિને ચાર અનંતાનુબંધી અને ત્રણ દર્શનમોહનીય એ સાત પ્રકૃતિમાં સમ્યકત્વમેહનીયનો રસદય હોય છે અને બાકીની છ પ્રકૃતિએને પ્રદેશદય હેય છે. ઉપશમસમ્યગ્દષ્ટિને તે એ સાત પ્રકૃતિએ રસ અને પ્રદેશથી-બંને પ્રકારે ઉદયમાં હોતી નથી.
ओहे अट्ठारसय, आहारदुगूणमाइलेसतिगे । तं तित्थोण मिच्छे, साणाइसु सव्वहिं ओहो ॥२१॥ (ओघेऽष्टादशशतमाहारद्विकोनमादिलेश्यात्रिके । तत्तीर्थोन मिथ्यात्वे सास्वादनादिषु सर्वत्रौघः ॥ )
અર્થ—(આત્તિ ) આદિની ત્રણ લેશ્યાએ (મોઢે) એઘે (માહાદુપૂળ) આહારદ્ધિકન્યૂન (ર) એકસે અઢાર પ્રકૃતિઓ બંધાય. (ત્તિો) તેમાંથી તીર્થ – કરનારહિત (i) તે ૧૧૭ પ્રકૃતિએ (મિ) મિથ્યાત્વગુણથાનકે બંધાય. (arrvરૂ, સર્વાર્દિ કોહો) સાસ્વાદનાદિ સર્વ ગુણસ્થાનકે ઓઘ-કર્મસ્તક્ત સામાન્ય બંધ જાણો.
વિવેચન-કૃષ્ણ, નીલ અને કાતિ–એ પ્રથમની ત્રણ અશુભલેશ્યાવાળા જીવને ૧૧૮ પ્રકૃતિએને એવા બંધ જાણો, કારણ કે આહારકશરીર અને આહારક અંગોપાંગ-એ બે પ્રકૃતિઓને બંધ આદિની ત્રણ અશુભ લેશ્યામાં ન હોય, એ પ્રકૃતિએને બંધ અપ્રમત્ત ગુણસ્થાનકે હોય, પણ ત્યાં એ અશુભ લેશ્યાઓ ન હોય. અશુભ લેશ્યાઓને પ્રમત્તગુણસ્થાનક સુધી હોય છે, અને ત્યાં એ બે પ્રકૃતિએને બંધ નથી. ગાનતર્ગત કૃષ્ણાદિદ્રવ્યના