________________
૩૧
યોગમાગણા બધસ્વામિત્વ વિવેચનસહિત. નાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય છવીશ, નામકર્મ ત્રેપન, નેત્રકર્મ બે અને અન્તરાય પાંચ –એ પ્રમાણે વેકિયમિશગીને ૧૦૨ પ્રકૃતિઓને ઓઘ બંધ જાણવે. મિથ્યાત્વગુણસ્થાનકે તેમાંથી જિનનામ હીન કરતાં ૧૦૧ પ્રકૃતિએ બંધાય. તેમાંથી એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આપનામ, નપુંસકવેદ, મિથ્યાત્વમેહનીય, હુડકસંસ્થાન અને છેવટ્ટ સંઘયણ–એ સાત પ્રકૃતિ ન્યૂન કરતાં ૯૪ પ્રકૃતિઓ સાસ્વાદને બંધાય. તેમાંથી અનન્તાનુબસ્થાદિ ચેવીશ પ્રકૃતિએ હીન કરતાં અને જિનનામસહિત કરતાં ૭૧ પ્રકૃતિઓ ચોથે ગુણસ્થાનકે બંધાય. એ ગે બાકીના ગુણસ્થાનકે દેતા નથી. અહીં પર્યાપ્તાવસ્થાભાવી લબ્ધિનિમિત્તક વૈકિયમિશ્રગ વિવક્ષિત નથી. તેથી લબ્લિનિમિતક વૈક્રિય શરીર કરતાં દેશવિરતિ અને પ્રમત્ત-એ બે ગુણસ્થાનક સંભવે, તે અહીં ગ્રહણ ન કરવા. એ પ્રમાણે ગમાર્ગણાએ બધસ્વામિત્વા કહ્યું.
હવે બાકીની માર્ગણાએ ગુણસ્થાનકના કથન કરવા પૂર્વક કર્મસ્તક્ત બન્ધ જાણવે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-એ ત્રણ વેદ માર્ગણાએ મિથ્યાત્વાદિક નવ ગુણ સ્થાનકે હેય. ત્યાં એ ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિથે ૭૪, અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૭, દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭, પ્રમત્તગુણસ્થાને ૬૩, અપ્રમત્તગુણસ્થાનકે પ૯ અને ૫૮, અપૂર્વકરણ ગુણસ્થાનકે ૫૮-૫-૨૬ અને બાદર સંપરાય ગુણસ્થાનકે ૨૨-૨૧ હેય. ત્યાર પછીના ગુણસ્થાનકે વેદને ઉદયન હેય. અહીં વેદાદિવડે દ્રવ્ય અને