________________
યોગમાગણા બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૩૨૯
ઉક્રિય, વૈક્રિયમિશ્ર, વેદ અને કષાયમાર્ગણને આશ્રયી બન્ધસ્વામિત્વसुरओहो वेउव्वे, तिरिअ-नराउरहिओ य तम्मिस्से।
તિ-રમ વિરતિક્ષાય ના-ટુ-વ-ધંગુ માદા (सुरौघो वैक्रिये तिर्यनरायूरहितश्च तन्मिश्रे ।। वेदत्रिका-दिम-द्वितीय-तृतीयकषाया नव-द्वि-चतुःपञ्चगुणे ॥
અથ : (૩) વૈકિયકાયેગે (સુરો) દેવને સામાન્ય બન્ધ કહે. (તમિણે) વૈક્રિયમિશ્રકાયયેગ માર્ગણએ (નિરિકનાળિો ૨) તિર્યંચાયુષ અને નરાયુષરહિત અન્ય જાણ. (વેદ અને કષાયમાર્ગણએ બન્ધસ્વામિત્વ-) (વેત-રૂમ-વિક સિગાર) ત્રણ વેદ, આદ્ય કષાય, દ્વિતીય કષાય અને તૃતીય કષાયમાર્ગણાએ (અનુક્રમે) (નવ ટુ વન પંજાબે ) નવ, બે, ચાર અને પાંચ ગુણસ્થાનક હેય. અર્થાત્ ત્રણ વેદે નવ ગુણસ્થાનક, પ્રથમ અનન્તાનુબંધી કષાયમાર્ગણાએ બે ગુણસ્થાનક, બીજા અપ્રત્યાખ્યાનાવરણ કષાયે પ્રથમના ચાર ગુણસ્થાનક અને ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાય માર્ગણાએ પ્રથમનાં પાંચ ગુણસ્થાનકે હેય છે.
વિવેચન : વૈક્રિયકાયેગમાર્ગણએ દેવગતિની પેઠે અને ત્રેસઠ પ્રકૃતિઓ બાંધે. એટલે આહારકયોગી છઠે ગુણસ્થાનકેત્રેસઠ અને સાતમા ગુણસ્થાનકે સત્તાવન પ્રકૃતિઓ બાંધે, અને આહારક મિશ્રયોગી છઠ્ઠા ગુણસ્થાનકે ત્રેસઠ બાંધે. (પંચસંગ્રહ ટીકા પૃ. ૧૪૬૩) પરંતુ સપ્તતિકાની ટીકામાં આહારકદ્ધિકને બધ કરે એટલે તેને અપ્રમત્તગુણસ્થાનકે ૫૯ પ્રકૃતિઓને પણ બબ્ધ હેય. જુઓ-લસણતિકા ટીકા પૃદ્ધ