________________
૩૨૮
અન્ધસ્વામિત્વ વિવેચનસહિત. યાગમાગ ણા,
માન કા ણકાયયેાગી દેવ અને નારક ઉક્ત મનુષ્યપ્રાયેગ્ય પાંચે પ્રકૃતિને બંધ કરે, માટે તેને ચેાથે ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિના ખંધ થાય એ નિર્વિવાદ છે. તથા તેરમે ગુણસ્થાનકે ચેગનિમિત્તક સાતાવેનીયના અન્ય હોય. /
આહારકકાયયેાગ અને આહારકમિશ્રકાયયોગ એ એ માણાએ એઘ-ખીજા કમ ગ્રન્થના અન્યાધિકારમાં કહેલા અન્ય જાણવા. આહારકયેાગે પ્રમત્ત અને અપ્રમત્ત-એ એ ગુણસ્થાનક હાય છે. પ્રમત્તગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિના અન્ય હાય, કારણ કે આહારકલબ્ધિવાળા ચૌદ પૂર્વધર જયારે આહારક શરીર કરે ત્યારે લબ્ધિના ઉપયાગ કરતાં ઔત્સુકચ હાવાથી તે પ્રમત્ત-પ્રમાયુક્ત થાય, અને પછી વિશુદ્ધિના સામર્થ્યથી અપ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે તેને ૬૩ પ્રકૃતિએમાંથી શેાક, અરતિ, અસ્થિરદ્વિક, અયશ અને અસાતાવેદનીય-એ છ પ્રકૃતિએ કાઢતાં સત્તાવન પ્રકૃતિઆના અન્ય હાય, અને દેવાયુષને અન્ધ ન કરે તે છપ્પન પ્રકૃતિઓ બાંધે, યદ્યપિ અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકક્રિકના અન્ય પ્રાપ્ત છે તેથી અઠ્ઠાવન કે એગણસાઠ પ્રકૃતિઓનેા બન્ધ થવા જોઈએ, પરન્તુ આહારકકાયયેાગે વમાન તથાવિધ વિશુદ્ધિના અભાવે આહારકદ્ધિકના અન્ય કરતા નથી, તેથી તેને અઠ્ઠાવન કે ઓગણસાઠ પ્રકૃતિએના અન્ય થતા નથી. ૧
શ્‘સવન્ના તેર્વાદ વધતિ બાલમક્ષુ' | (પંચસ ગ્રહસીતિકા ગા, ૧૪૯) આહારકયેાગી અને આહારકનિશ્રયેાગી અનુક્રમે સત્તાવન