________________
પોગમ ગણા. બન્ધસ્વામિત્વ વિવેચનસહિત. ૩૨૩
સાસ્વાદનગુણસ્થાનકે નરાયુષ અને તિર્યંચાયુષ ન બં ધાય, કારણ કે શરીરપર્યાતિ પૂરી કર્યા પછી આયુષ બંધાય
તે દારિકમિશ્રપણું તે શરીરપર્યાપ્તિ પૂરી કર્યા અગાઉ જ હેય, તે પછી તો દારિયોગ હેય, અને આયુષ તો શરીરપયોપ્તિ પછી જ બંધાય, તેથી મિશ્રને એ બે આયુષને બંધ કેમ ઘટે?” (પૃ ૧૬૯) આ સંદેહ શિલાકાચાર્યના મતને અનુસરીને કરે છે, કેમકે તેઓ શરીરપર્યાપિ પૂર્ણ થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રણ માને છે અને પૂર્ણ થયા બાદ દારિક યોગ માને છે. તેના મતે એ શંકા હોઈ શકે છે. પરંતુ જેઓના મતે શરીરની પૂર્ણતા થાય ત્યાં સુધી ઔદારિકમિશ્રગ હેાય છે, અને પૂર્ણતા થયા બાદ દારિક વેગ હોય છે. શ્રીમાન ભદ્રબાહુસ્વામીના “નોન રHui ભારે અiાં ની I તેË ની વાવ તરીક્ષ નિcs” આ કથનને અનુસારે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી દકિમિશ્ર યોગ હોય છે. તેમાં “પણ નિત્તી પદને આ અર્થ પણ થઈ શકે છે કે શરીર પૂર્ણ થાય ત્યાં સુધી ઉક્ત યોગ હોય છે અને શરીરની પૂર્ણતા સ્વયેગ્ય સર્વ પર્યાદ્ધિઓ પૂરી થયા પછી થાય છે. એ બાબત દેવેન્દ્રસૂરિએ ચોથા કર્મઝન્યની “તપુરજોકામ એ ગાથાના અંશની ટીકામાં લખ્યું છે કે “રવિ તેવાં રાત'पर्याप्तिः समजनिष्ट, . तथापीन्द्रियोच्छ्वासादीनामद्याप्यनिष्पन्नत्वेन शरीरस्यासंपूर्णत्वाद् औदारिकमिश्रमेव तेषां
Fા ઘરમાનમિતિ | સ્વાગ્યે સર્વ પતિઓ પૂર્ણ થાય ત્યાં સુધી દારિક મિશ્રગ હેય તે ઉક્ત સંદેહને જરા પણ અવકાશ રહેતું નથી, કારણ કે તે ઈન્દ્રિય પર્યાપ્તિ પૂરી થયા પછી આયુષબન્ધ કરી શકે છે, અને ત્યાં સુધી તેને દારિકમિશ્રયોગ હાઈ શકે છે. માટે ઔદારિકમિશ્રકાશે મિથ્યાત્વગુણસ્થાનકમાં બે આયુષને બધ આ મતની અપેક્ષાએ ઉચિત છે.