SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ બન્ધસ્વામિત્વ વિવેચનહિત ઇન્દ્રિય તથા કાયમાણા અહીં કોઈ એક આચાય એકેન્દ્રિયાદિ સાતે માગાદ્વારે તિય ચાયુષ અને મનુષ્યાયુષ સિવાય ચારાણુ પ્રકૃતિએ ખાંધે ” એમ કહે છે. કારણ કે એ સાતમાા દ્વારે કરાપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન ગુણસ્થાનક હોય, પણ પર્યાપ્તાવસ્થામાં ન હાય. હવે સાસ્વાદન ગુણસ્થાનકે વા જીવ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે, શરીર અને ઈન્દ્રિયપર્યાપ્તિ પૂરી કર્યાં વિના પરભવાયુષ ન બાંધે, તેથી તિય ચાયુષ અને નરાયુષ-એ એ પ્રકૃતિએ કરણાપર્યાપ્તા ન ખાંધે. દેવાયુષ અને નરકાયુષ-એ એ પ્રકૃતિએ તે તેઓ ।। ભવપ્રત્યય માંધતા નથી. તેથી આયુષ વિના મૂળ પ્રકૃતિ સાત અને ચેારાણું ઉત્તર પ્રકૃતિએ ખાંધે છે. કારણકે શરીર પર્યાપ્તિકાળ અન્તર્મુહૂત પ્રમાણ છે અને સાસ્વાદન કાળ ઉત્કૃષ્ટ છ આવલિકા પ્રમાણ હાવાથી તેથી થેાડા છે, તે તેટલા કાળમાં શરીરપર્યાપ્તિ પણ ન કરે તે આયુષને અન્ય તે શી રીતે કરે ? મનુષ્ય અને તિય ́ચ સમ્યકૃત્વ વમતા વિકલે? ન્દ્રિયાદિમાં ઉપજે અને તેને અપર્યાપ્તાવસ્થાએ સાસ્ત્રાદન હાય, પણ સાસ્વાદનના કાળ થાડા હોવાથી તેટલા કાળમાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય, અને શરીરપર્યાપ્તિ પૂરી થયા સિવાય આયુષને અન્ય પણ ન થાય માટે X એ . આયુષ સિ × કમ ગ્રન્થના ટબાકાર જીવવિજયજી મહારાજ જણાવે છે કે:સૂક્ષ્મત્રિકાદિથી છેવટ્ટસંધયણ સુધીતી તેર પ્રકૃતિએ મિથ્યાત્વે બંધાતી એકસેા નવ પ્રકૃતિમાંથી ન્યૂન કરતાં સાસ્વાદન ગુણસ્થા નકે છન્નું બાંધે. તેને મે જ ગુણસ્થાનક હેાય. અહીં' કેટલાએક આચાય કહે છે કે તિય ચાયુષ અતે મનુષ્યાયુધ વિના ચારાણું પ્રકૃતિએ બાંધે, કારણ કે એકેન્દ્રિયાદિ સાસ્વાદન અવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન .66
SR No.005697
Book TitleKarmgranth Vivechan
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Bhagwandas Harakhchand
PublisherBhogilal Jivraj
Publication Year1990
Total Pages454
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy