________________
નરકગતિ બન્ધસ્વામિત્વ વિવેચનસહિત ૨૯૭
અર્થ:- [બનિાજુબા જિનનામકર્મ અને મનધ્યાયુષ-એ બે પ્રકૃતિઓ વિના [ો] ઓધે સામાન્ય નવાણું પ્રકૃતિએ સિંમિg] સાતમી નરકમૃથિવીના નારકોને બંધાય. નાદુઇ gિ] મનુષ્યદ્ધિક અને ઉચ્ચગાવ-એ ત્રણ પ્રકૃતિ સિવાય [નિરો) મિથ્યાત્વગુણસ્થાનકે છનું પ્રકૃતિઓ બંધાય. તિરિબાવનપુંસવવજ્ઞ] તિય"ચાયુષ અને નપુંસકાદિ ચાર પ્રકૃતિઓ વર્જિત રૂાનવ એકાણું પ્રકૃતિઓ નિરાળ] સાસ્વાદન ગુણસ્થાનકે બંધાય.
વિવેચન – સાતમી મહાતમઃપ્રભાનપૃથિવીના નારકે તથાવિધ વિશુદ્ધિના અભાવે જિનનામકર્મ અને મનુષ્પાયુષ-—એ બે પ્રકૃતિએ બાંધતા નથી. તેથી સામાન્ય નારકેને ઓથે બંધાતી એકસે એક પ્રકૃતિના બંધમાંથી એ બે પ્રકૃતિએ ન્યૂન કરીએ. કારણ કે સાતમી નરકપૃથિવીથી નીકળેલ જીવ મનુષ્ય અને તીર્થકર ન થાય, તેથી તસ્ત્રાગ્ય એ બે પ્રકૃતિએ પણ ન બંધાય, એટલે બાકીની નવાણું પ્રકૃતિએ એથે બંધાય. મિથ્યાત્વગુણસ્થાનકે મનુષ્યદ્ધિક અને ઉચ્ચગેત્ર એ ત્રણ પ્રકૃતિએ તથા વિધવિશુદ્ધિના અભાવે ન બાંધે; કારણ કે સાતમી નરકમૃથિવીના નારકોને ઉત્કૃષ્ટ પુણ્યપ્રકૃતિ એ જ છે, અને તે તે ઉત્કૃષ્ટ વિશુદ્ધિવડે બંધાય, ઉત્કૃષ્ટ વિશુદ્ધિસ્થાનક તેને ત્રીજે યા એથે ગુણસ્થાનકે હેય છે, તેથી એ ત્રણ પ્રકૃતિએ સાતમી નરકમૃથિવીના નારકેને ત્રીજે અને એથે ગુણસ્થાનકે બંધાય છે, પણ મિથ્યાત્વગુણસ્થાનકે બંધાતી નથી. તેથી નવાણું પ્રકૃતિએ માંથી એ ત્રણ પ્રકૃતિએ ન્યૂન કરીએ એટલે બાકીની ઇ-નું પ્રકૃતિએ મિથ્યાત્વગુણસ્થાનકે બંધાય છે.